________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨૪૩ तथा मुष्टिबन्धं वासोबन्धं वस्त्रग्रन्थि पर्यङ्कबन्धनं चापि उपविष्टकायोत्सर्गमपि च स्थानमूर्ध्वकायोत्सर्ग उपवेशनं वा सामान्येनोपविष्टावस्थानमपि समयं जानन्ति।। ९८।।
एवंविधे१ समये भवत् यत्सामायिकं पंचप्रकारपापात् साकल्येन व्यावृत्तिस्वरूपं तस्योत्तरोत्तरा वृद्धिः कर्तव्येत्याह
एकान्ते सामयिकं निर्व्याक्षेपे वनेषु वास्तुषु च।
चैत्यालयेषु वापि च परिचेतव्यं प्रसन्नधिया।। ९९ ।। परिचेतव्यं वृद्धिं नेतव्यं । किं तत् ? सामायिकं। क्व ? एकान्ते स्त्रीपशुपाण्डुછે. “મૂર્ઘદવંધ' કેશોના બંધને–બંધનકાળને સમય કહે છે, તથા “મુષ્ટિવર્ધા' મૂઠીબંધનના કાળને (અર્થાત્ મૂઠી બંધ રહે ત્યાં સુધીના કાળને), “વાસોશ્વે' વસ્ત્રબંધનના કાળને ( અર્થાત્ વસ્ત્રમાં ગાંઠ રહે ત્યાંસુધીના કાળને), ‘પર્યવ જ્યન’ પદ્માસનના કાળને અર્થાત્ ઉપવિષ્ટ કાયોત્સર્ગના કાળને, “સ્થાનમ' ઊર્ધ્વ કાયોત્સર્ગના કાળને અને “ઉપવેશનમ' સામાન્યતઃ ઉપવિષ્ટ આસનના કાળને પણ સમય કહે છે.
ભાવાર્થ - જ્યાંસુધી ચોટલીમાં ગાંઠ (બંધન) રહે, મૂઠી બાંધેલી રહે, વસ્ત્રમાં ગાંઠ રહે, પર્યકાથસન-પદ્માસન રહે અને ખગ્ગાસન રહે ત્યાં સુધીના કાળને જ્ઞાની પુરુષો સામાયિક માટેનો સમય કહે છે. ૯૮.
એવા પ્રકારના સમયમાં, પાંચ પ્રકારનાં પાપોથી સર્વથા વ્યાવૃત્તિરૂપ જે સામાયિક થાય તેની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવી જોઈએ એમ કહે છે
સામાયિકની વૃદ્ધિયોગ્ય સ્થાન
શ્લોક ૯૯ અન્વયાર્થ - [નિક્ષેપે] ઉપદ્રવ રહિત [ જો] એકાન્ત સ્થળમાં, [વનેy] વનમાં, [વાસ્તુ9] એકાન્ત ઘર યા ધર્મશાળાઓમાં [૨] અને [ ચૈત્યાનયેy] ચેત્યાલયોમાં, [av a] તથા પર્વતની ગુફા આદિમાં પણ [પ્રસન્નધિયા] પ્રસન્ન ચિત્તથી [ સામયિ$] સામાયિકની [પરિક્વેતવ્યમ] વૃદ્ધિ કરવી જોઈએ.
ટીકા :- “પરિવેતવ્યમ' વધારવી જોઈએ. શું તે? “સામાયિન' સામાયિક.
. વંવિધ સમયે ઘા २. 'वाय्वग्निदोषाद् वृषणौ तु यस्य नाशं गतौ वातकपाण्डुकिः सः' इति पाण्डुकिलक्षणम्।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com