SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદआसमयमुक्तीत्यत्र यः समयशब्दः प्रतिपादितस्तदर्थं व्याख्यातुमाह मूर्धरुहमुष्टिवासोबन्धं पर्य्यङ्कबन्धनं चापि। स्थानमुपवेशनं वा समयं जानन्ति समयज्ञाः।। ९८ ।। समयज्ञा आगमज्ञाः। समयं जानन्ति। किं तत् ? मूर्धरुहमुष्टिवासोबन्धं, बन्धशब्द: प्रत्येकमभिसम्बद्ध्यते मूर्धरूहाणां केशानां बन्धं बन्धकालं समयं जानन्ति। समता सर्वभूतेषु संयमे शुभभावना। आर्त्तरौद्रपरित्यागस्तद्धि सामायिकं व्रतम्।। સર્વ પ્રાણીઓ તરફ સમતાભાવ, સંયમ (ઇન્દ્રિય-સંયમ અને પ્રાણી-સંયમ) માટે શુભ ભાવના અને આર્ત તથા રૌદ્ર પરિણામનો ત્યાગ-તે સામાયિક વ્રત છે. “રાગ-દ્વેષના ત્યાગથી બધા ઈષ્ટ-અનિષ્ટ પદાર્થોમાં સામ્યભાવને અંગીકાર કરીને આત્મતત્ત્વની પ્રાપ્તિનું મૂળકારણ સામાયિક છે તે વારંવાર કરવું તેને સામાયિક શિક્ષાવ્રત કહે છે.” “સમ્” એટલે એકરૂપ અને “અય” એટલે આત્માના સ્વરૂપમાં ગમન-તે “સમય” થયું. એવો “સમય” જેનું પ્રયોજન છે તેને સામાયિક કહે છે. આ સામાયિક સમતાભાવ વિના થઈ શકે નહિ. * ૯૭. ‘સમયમુpિ:' અહીં જે સમય શબ્દ કહ્યો છે તેના અર્થનું વ્યાખ્યાન કરવાને કહે છે સમય શબ્દનો અર્થ શ્લોક ૯૮ અન્વયાર્થ :- [ સમયજ્ઞા] શાસ્ત્રના જાણકાર જ્ઞાની પુરુષ [ મૂર્ઘદમુષ્ટિવાસોલવં] કેશબંધ, મુષ્ટિગંધ અને વસ્ત્રબંધના (કાળને), [ પઐઠ્ઠલન] પદ્માસનના કાળને [ વા]િ વળી [સ્થાનમ] ઊભા રહેવાના કાળને [વા] અથવા [ ૩પવેશનમ] બેસવાના કાળને [સમયં] સમય [ નાન7િ] જાણે છે-કહે છે. ટીકા :- “સમયજ્ઞા:' આગમના જાણનારા-જાણકાર, “સમયે નાનન્તિ' સમય કહે છે. તે શું છે? “મૂર્ઘદમુષ્ટિવાસોલવં' વન્દ શબ્દ પ્રત્યેક સાથે સંબંધ રાખે ૧. પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૪૮ ટીકા-ભાવાર્થ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy