________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨૪૫ बनीयादनुतिष्ठेत्। किं तत् ? सामयिकं। कस्यां सत्यां ? विनिवृत्त्यां। कस्मात् ? व्यापारवैमनस्यात् व्यापार: कायादिचेष्टा वैमनस्यं मनोव्यग्रता चित्तकालुष्यं वा तस्माद्विनिवृत्यामपि सत्यां अन्तरात्मविनिवृत्या कृत्वा तद्बनीयात् अन्तरात्मनो मनोविकल्पस्य विशेषेण निवृत्या। कस्मिन् सति तस्यां तया तबध्नीयात् ? उपवासे વૈમુજે વાા ૨૦૦ ના इत्थंभूतं तत्कि कदाचित्परिचेतव्यमन्यथा चेत्यत्राह
सामयिकं प्रतिदिवसं यथावदप्यनलसेन चेतव्यं ।
व्रतपञ्चकपरिपूरणकारणमवधानयुक्तेन Liા ૨૦૨ા ટીકા :- “નીયાત' કરવું જોઈએ. શું તે? “સામયિ' સામાયિક. શું થતાં? ‘વિનિવૃત્યાન' નિવૃત્ત થતાં. કોનાથી? “વ્યાપIRવૈમનસ્થાન' વ્યાપાર: કાયાદિની ચેષ્ટા,
વૈમનસ્ય' મનની વ્યગ્રતા-ચિત્તની કલુપતા તેમનાથી (કાયચેષ્ટા અને મનોવ્યગ્રતાથી) નિવૃત્તિ હોવા છતાં “ગંતરાત્મવિનિવૃત્મા' ખાસ કરીને (માનસિક) વિકલ્પોની નિવૃત્તિ કરીને તે (સામાયિક) કરવું જોઈએ. તે નિવૃત્તિ થતાં ક્યારે તે કરવું જોઈએ (વધારવું જોઈએ) ? “ઉપવાસે વૈમુવત્તે વ' ઉપવાસના દિવસે અથવા એકાશનના દિવસે.
ભાવાર્થ :- મન-વચન-કાયની પ્રવૃત્તિ અને મનની વ્યગ્રતાથી નિવૃત્ત થતાં, મનના વિકલ્પોને રોકી ઉપવાસ યા એકાશનના દિવસે વિશેષ રીતિથી સામાયિક કરવું જોઈએ, જેથી તેની વૃદ્ધિ થાય.
તે સામાયિક રાત્રિ અને દિવસના અંતે એકાગ્રતાપૂર્વક અવશ્ય કરવું જોઈએ અને જો અન્ય સમયે કરવામાં આવે તો તે સામાયિક કાર્ય દોષનો હેતુ નથી, પણ તે ગુણને માટે જ હોય છે. ૧00. આવા પ્રકારનું સામાયિક શું ક્યારેક કરવું જોઈએ કે અન્ય રીતે? તે અહીં કહે છેપ્રતિદિન સામાયિક કરવાનો ઉપદેશ
શ્લોક ૧૦૧ અન્વયાર્થ - [ મનને સૈન] આલસ્યરહિત અને [વધાનયુન] ચિત્તની
૧. પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૪૯.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com