________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૯
કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર इदानीं तदतिचारान् दर्शयन्नाह
प्रेषणशब्दानयनं रूपाभिव्यक्तिपुद्गलक्षेपौ।
देशावकाशिकस्य व्यपदिश्यन्तेऽत्ययाः पञ्च ।। ९६ ।। अत्यया अतिचाराः। पंच व्यपदिश्यन्ते कथ्यन्ते। के ते? इत्याहप्रेषणेत्यादिमर्यादीकृते देशे स्वयं स्थितस्य ततो बहिरिदं कुर्विति विनियोगः प्रेषणं। मर्यादीकृतदेशाबहिर्व्यापारं कुर्वतः कर्मकरान् प्रति खात्करणादिः शब्दः। तद्देशाबहिः प्रयोजनवशादिदमानयेत्याज्ञापनमानयनं। मर्यादीकृतदेशे स्थितस्य बहिर्देशे कर्म कुर्वतां कर्मकरणां स्वविग्रहप्रदर्शनं रूपाभिव्यक्तिः। तेषामेव लोष्ठादिनिपातः पुद्गलक्षेपः।। ९६ ।।
હવે તેના (દેશાવકાશિક વ્રતના) અતિચારો દર્શાવીને કહે છેદેશાવકાશિક વ્રતના પાંચ અતિચારો
શ્લોક ૯૬ અન્વયાર્થ :- (દેશાવકાશિક વ્રતમાં કહેલી મર્યાદાની બહાર) [ps"શબ્દાનયનં] પ્રેષણ (મોકલવું ), શબ્દ (શબ્દ કરવો), આનયન (મંગાવવું), [પાભિવ્યક્ટ્રિપુત્રક્ષેપ ] રૂપાભિવ્યક્તિ (પોતાનું રૂપ બતાવવું) અને પુગલક્ષેપ (પત્થર આદિ ફેંકવા) –એ [પષ્ય] પાંચ [ફેશાવાશચ] દેશાવકાશિક વ્રતના [સત્યય:] અતિચારો [ પતિશ્યન્ત ] કહેવામાં આવ્યા છે.
ટીકા :- “સત્યયા:' અતિચારો. કોના? “ફેશાવવાશિચ' દેશાવકાશિક વ્રતનાદેશવ્રતના. કેટલા? “પગ્ન વ્યતિશ્યન્ત' પાંચ કહેવામાં આવ્યા છે. “કયા છે?' તે કહે છે“પ્રેષhત્યાતિ' મર્યાદિત ક્ષેત્રમાં પોતે ઊભો હોય ત્યાંથી બહાર “આ કરો' એવો વિનિયોગ તે “પ્રેષણ:'(મોકલવું તે), મર્યાદીકૃત ક્ષેત્રની બહાર કામ કરતા નોકરો પ્રતિ તાલી, ખાંસી આદિનો શબ્દ કરવો તે “શબ્દ:', તે ક્ષેત્રની બહાર પ્રયોજનવશ “આ લાવો” એવી આજ્ઞા કરવી તે “માનયન' (મંગાવવું ), મર્યાદીકૃત ક્ષેત્રમાં (પોતે) ઊભો હોય ત્યાંથી બહારના ક્ષેત્રમાં કામ કરતા કાર્યકરોને પોતાનું શરીર બતાવવું તે “પાભિવ્ય9િ:' અને તેમના પ્રતિ કાંકરા-પત્થર આદિ ફેંકવા તે “પુસ્તક્ષેપ:' છે.
ભાવાર્થ :- દેશાવકાશિક વ્રતના પાંચ અતિચાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com