________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૫
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર दिवसादिकालमर्यादया। कथं ? प्रत्यहं प्रतिदिनं। केषां ? अणुव्रतानां अणूनि सूक्ष्माणि व्रतानि येषां तेषां श्रावकाणामित्यर्थः।। ९२।। अथ देशावकाशिकस्य का मर्यादा इत्याह
गृहहारिग्रामाणां क्षेत्रनदीदावयोजनानां च।
देशावकाशिकस्य स्मरन्ति सीम्नां तपोवृद्धाः।। ९३।। तपोवृद्धाश्चिरन्तनाचार्या गणधरदेवादयः। सीम्नां स्मरन्ति मर्यादाः प्रतिपाद्यन्ते। તેશસ્ય પ્રત્ય વનિપરિષેવને પ્રતિસંદર?' દિવ્રત નામના ગુણવ્રતમાં જીવનપર્યન્ત જે વિશાળ ક્ષેત્ર નક્કી કર્યું હતું તેમાં કાલની મર્યાદા કરીને વધારે સંકોચ કરવો તે દેશાવકાશિક શિક્ષાવ્રત છે. “અણુવ્રતાનામ' આ વ્રત અણુ (સૂક્ષ્મ ) વ્રતધારીઓને શ્રાવકોને હોય છે.
ભાવાર્થ :- દિવ્રતમાં જીવનપર્યન્ત કરેલી વિશાળ ક્ષેત્રની મર્યાદાને પ્રતિદિન કાલવિભાગથી ઘટાડીને, સંકુચિત ક્ષેત્રની મર્યાદાની બહારના ક્ષેત્રમાં ગમનાગમનાદિ વ્યવહારિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો તે અણુવ્રતધારી શ્રાવકોનું દેશાવકાશિક શિક્ષાવ્રત છે. તેને દેશવ્રત પણ કહે છે.
દેશવ્રતમાં ઘટાડેલી મર્યાદાની બહાર નિયત કાલસુધી ગમનાગમનાદિ પ્રવૃત્તિ નહિ હોવાથી તથા ઇચ્છાનો નિરોધ હોવાથી દ્રવ્યહિંસા અને ભાવહિંસાની રક્ષા થાય છે અને ત્યાં ભોગોપભોગની નિવૃત્તિ હોવાથી પાંચ પાપોનો સર્વથા ત્યાગ થઈ જાય છે. આથી દેશવ્રતીને મર્યાદા બહાર અમુક કાળ સુધી ઉપચારથી મહાવ્રત છે. ૯૨. હવે દેશાવકાશિક ( શિક્ષાવ્રત) ની કઈ મર્યાદાઓ છે તે કહે છેદેશાવકાશિક વ્રતમાં ક્ષેત્રની મર્યાદા
શ્લોક ૯૩ અન્વયાર્થ :- [તપોવૃદ્ધ:] ગણધરદેવદિક ચિન્તન આચાર્ય [મૃદહરિપ્રામાણમ] (પ્રસિદ્ધ ) ઘર, છાવણી, ગામ [૨] અને [ક્ષેત્રનીવાવયોગનાનાં] ક્ષેત્ર, નદી, જંગલ તથા (અમુક) યોજનને [ફેશવશિવસ્ય] દશાવકાશિક વ્રતની [સીનામ] મર્યાદા [સ્પત્તિ] કહ્યું છે.
ટીકા - “તપોવૃદ્ધ:' લાંબા કાળના આચાર્યો ગણધરદેવાદિ “સનાં સ્મરત્તિ'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com