SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪ રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદदेशावकाशिकमित्यादिचतुःप्रकारसद्भावात्। वाशब्दोऽत्र परस्परप्रकारसमुच्चये। देशावकाशिकादीनां लक्षणं स्वयमेवाग्रे ग्रन्थकारः करिष्यति।। ९१।। तत्र देशावकाशिकस्य तावल्लक्षणं देशावकाशिकं म्यात्कालपरिच्छेदनेन देशस्य। प्रत्यहमणुव्रतानां प्रतिसंहारो विशालस्य।। ९२।। देशावकाशिकं देशे मर्यादीकृतदेशमध्येऽपि स्तोकप्रदेशेऽवकाशी नियतकालमवस्थानं सोऽस्यास्तीति देशावकाशिकं शिक्षाव्रतं स्यात्। कोऽसौ ? प्रतिसंहारो व्यावृत्तिः। कस्य ? देशस्य कथंभूतस्य ? विशालस्य बहोः। केन ? कालपरिच्छेदनेन અહીં “વ' શબ્દ પરસ્પર પ્રકારના સમુચ્ચયના અર્થમાં છે. દેશાવકાશિક આદિનું લક્ષણ ગ્રંથકાર સ્વયં આગળ કરશે. ભાવાર્થ :- જેનાથી મુનિવ્રત પાળવાની શિક્ષા મળે તેને શિક્ષાવ્રત કહે છે. તેના ચાર પ્રકાર છે ૧. દેશાવકાશિક, ૨. સામાયિક, ૩. પ્રોપધોપવાસ અને ૪. વૈયાવૃત્ય. ૯૧. તેમાં પ્રથમ દેશાવકાશિક ( શિક્ષાવ્રત) નું લક્ષણ કહે છે દેશાવકાશિક શિક્ષાવ્રતનું લક્ષણ શ્લોક ૯૨ અન્વયાર્થ :- [ પ્રત્યમ] દરરોજ [ વાનપરિચ્છેદ્રનેન] કાલના માપથી (અર્થાત નિયત કાલસુધી) મર્યાદા કરીને [વિશાસ્ય ફેશસ્ય] (દિવ્રતમાં મર્યાદિત કરેલા) વિશાલ ક્ષેત્રનું [ પ્રતિસંદર:] સંકોચવું-ઘટાડવું તે [કેશવશિવશં] દેશાવકાશિક શિક્ષાવ્રત [ચાત] છે. [yવ્રતાનામ] આ વ્રત અણુવ્રતના ધારકોને-શ્રાવકોને હોય છે. ટીકા :- “હેશવાશિફં' (દિવ્રતમાં) મર્યાદિત કરેલા ક્ષેત્રની અંદર પણ (વધારે મર્યાદા કરીને) થોડા ક્ષેત્રમાં નિયત કાલ સુધી રહેવું તે દેશાવકાશ છે; આ દેશાવકાશ જે વ્રતનું પ્રયોજન છે તે દેશાવકાશિક શિક્ષાવ્રત છે. શું તે? “વિશાલચ . પરસ્પરસમુચ્ચયે ઘI. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy