________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪]
શિક્ષાવ્રતાધિકાર
साम्प्रतं शिक्षाव्रतस्वरूपप्ररूपणार्थमाह
देशावकाशिकं वा सामयिकं प्रोषधोपवासो वा । वैयावृत्यं शिक्षाव्रतानि चत्वारि શિષ્ટાનિ।।૧૬।। શિદાનિ પ્રતિપાવિતાનિ હાનિ ? શિક્ષાવ્રતાનિા રુતિ? વત્વારિ। માત્? હવે શિક્ષાવ્રતના સ્વરૂપની પ્રરૂપણા માટે કહે છે
૧
શિક્ષાવ્રતના પ્રકાર શ્લોક ૯૧
અન્વયાર્થ :- [વેશાવશિક્] દેશાવકાશિક, [સામયિક્] સામાયિક, [ પ્રૌષધોપવાસ: ] પ્રોષધોપવાસ [વ] અને [ વૈયાવૃત્યમ્ ] વૈયાવૃત્ય-એ [વત્વરિ] ચાર [શિક્ષાવ્રતાનિ ] શિક્ષાવ્રતો [શિદાનિ ] કહેવામાં આવ્યાં છે.
ટીકા :- ‘શિનિ' કહેવામાં આવ્યાં છે. શું? ‘શિક્ષાવ્રત નિ' શિક્ષાવ્રતો. કેટલાં ? ચાર. શા કારણે ? કારણ કે દેશાવકાશિક ઇત્યાદિ ચાર પ્રકારે છે.
૧. ‘તત્ત્વાર્થસૂત્ર ’ અને ‘પુરુષાર્થસિદ્ધિ–ઉપાય ’ આદિ ગ્રંથોમાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત
નીચે પ્રમાણે આપેલાં છે
ગુણવ્રત-૧. દિવ્રત, ૨. દેશવ્રત, ૩. અનર્થદંડ વ્રત.
શિક્ષાવ્રત-૧. સામાયિક, ૨. પ્રોષધોપવાસ, ૩. ભોગોપભોગપરિમાણ અને
૪. અતિથિ સંવિભાગ વ્રત (વૈયાવૃત).
રત્નકરણ્ડક શ્રાવકાચારમાં દેશવ્રતને શિક્ષાવ્રતમાં લીધું છે અને ભોગોપભોગપરિમાણને ગુણવ્રતમાં
લીધું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com