SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૨ રત્નકરણ્ડક શ્રાવકાચાર इति प्रभाचन्द्रविरचितायां समन्तभद्रस्वामिविरचितोपासकाध्ययनटीकायां - તૃતીય: પરિચ્છેઃારા ૧. સચિત્તાહાર-જીવ સહિત પુષ્પ-ફળાદિનો આહાર કરવો. ૨. સચિત્તસંબંધાહાર-સચિત્ત વસ્તુઓથી સ્પર્શીલા પદાર્થોનો આહાર કરવો. ૩. સચિત્તસંમિશ્રાહાર-સચિત્ત પદાર્થો સાથે મિશ્ર થયેલા પદાર્થોનો આહાર કરવો. ૪.અભિષવ-પુષ્ટિકારક પદાર્થોનો આહાર કરવો. ૫. દુ:પકવાહાર-સારી રીતે નહિ પકવેલા પદાર્થોનો આહાર કરવો તથા જે પદાર્થો મહા મુશ્કેલીથી લાંબા સમય પછી પચે તેનો આહાર કરવો. ૯૦. એ પ્રમાણે શ્રી સમન્તભદ્ર સ્વામી વિરચિત ઉપાસકાધ્યયનની શ્રી પ્રભાચંદ્રવિરચિત ટીકામાં તૃતીય પરિચ્છેદ પૂર્ણ થયો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy