________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨૧૯ વર્ણનીયો વિરું તત્વ? સૌદ્ર' મધુ તથા “પિશિતા મિર્થ? 'त्रसहतिपरिहरणार्थं ' त्रसानां द्वीन्द्रियादीनां हतिर्वधस्तत्परिहरणार्थं। तथा 'मद्यं च' वर्जनीयं। किमर्थं ? ' प्रमादपरिहृतये' माता भार्यति विवेकाभावः प्रसादस्तस्य परिहृतये परिहारार्थ। कैरेतद्वर्जनीयं ? 'शरणभुपयातैः। कौ ? 'जिनचरणौ' श्रावकैस्तत्त्याज्यमित्यर्थः।। ८४।।
तथैतदपि तैस्त्याज्यमित्याह
મધુ તથા [શિતમ] માંસનો [૨] અને [પ્રમવાદિત ] પ્રમાદનો પરિહાર (ત્યાગ ) કરવા માટે [મન] દારૂનો [ વર્ણનીયમ] ત્યાગ કરવા યોગ્ય છે.
ટીકા :- “વર્ણનીય' ત્યાગ કરવા યોગ્ય છે. શું તે? ક્ષૌદ્ર' મધ તથા “ffશતું' માંસ શા માટે ? “ત્રસહૃતિપરિદાર ' બેઇન્દ્રિયાદિ ત્રસ જીવોનો ઘાત દૂર કરવા માટે તથા “મર્ઘ ' દારૂનો પણ ત્યાગ કરવા યોગ્ય છે. શા માટે? ‘પ્રવિપરિત' “આ માતા છે, આ ભાર્યા છે' એવા વિવેકનો અભાવ તે પ્રમાદ, તેનો પરિહાર કરવા માટે. કોના દ્વારા તે ત્યાગવા યોગ્ય છે? “શરણમુપયર્તિઃ' શરણે ગયેલા શ્રાવકો દ્વારા કોના (શરણે )? “જિનવરી' જિનેન્દ્રદેવના ચરણોના, (જિનના ચરણોના શરણે ગયેલા) શ્રાવકો દ્વારા તે (મધ, માંસ અને દારૂ) ત્યાગવા યોગ્ય છે. એવો અર્થ છે.
ભાવાર્થ :- મધ (મધુ) અને માંસ ખાવાથી ત્રસ જીવોની હિંસા થાય છે અને દારૂ (મદિરા) પીવાથી ઉન્મત્તતા-પાગલપણું આવે છે, સત્ય અને અસનો વિવેક રહેતો નથી અર્થાત અતિ પ્રમાદની ઉત્પત્તિ થાય છે અને ત્રસહિંસા પણ થાય છે માટે જિનેન્દ્રદેવના ભક્તોએ ત્રસહિંસા અને પ્રમાદને દૂર કરવા માટે મધ, માંસ અને દારૂનો સર્વથા જીવનપર્યત ત્યાગ કરવો જોઈએ.
અફીણ, ગાંજો, ચરસ, ભાંગ, તમાકુ વગેરે ચીજો પ્રમાદ વધારનારી તથા આત્માના સ્વભાવને વિકારી કરે છે, માટે તેવી ચીજોનો પણ ત્યાગ કરવો જોઈએ. ૮૪.
તેવી રીતે તેમણે આનો પણ (સર્વથા) ત્યાગ કરવો એમ કહે છે –
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com