________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદपंचेन्द्रियाणामयं 'पाञ्चेन्द्रियो विषयः'। 'भुक्त्वा' 'परिहातव्य' स्त्याज्यः स 'भोगो' ऽशनपुष्पगंधविलेपनप्रभृतिः। यः पूर्वं भुक्त्वा पुनश्च भोक्तव्यः स 'उपभोगो' वसनाभरणप्रभृतिः वसनं वस्त्रम्।। ८३।। 'मध्वादिर्भोगरूपोऽपि त्रसजन्तुवधहेतुत्वादणुव्रतधारिभिस्त्याज्य इत्याह
त्रसहतिपरिहरणार्थं क्षौद्रं पिशितं प्रमादपरिहृतये।
मद्यं च वर्जनीयं जिनचरणौ शरणमुपयातैः।। ८४ ।। ટીકા :- “પાગ્યેન્દ્રિય: વિષય:' પાંચ ઈન્દ્રિયો સંબંધી વિષયો, “મુન્ધા પરિદાતવ્યજ્યાખ્ય:' ભોગવીને જે છોડવા યોગ્ય છે, તે “મો:' ભાગ છે. જેમ કે ‘મશનપ્રકૃતિ' ભોજન, પુષ્પ, ગંધ, વિલેપન વગેરે. જે તે વિષયો) પહેલાં “મુવા ' ભોગવીને ‘પુનશ્ચ મોwવ્ય:' ફરીથી ભોગવવા યોગ્ય છે તે “સમો :' ઉપભોગ છે, જેમકે વસનપ્રકૃતિઃ' (વસ્ત્ર) આભૂષણ વગેરે.
ભાવાર્થ - જે પાંચ ઇન્દ્રિયોનો વિષય (પદાર્થ) એકવાર ભોગવ્યા પછી ફરીથી ભોગવવા યોગ્ય રહે નહિ તેને ભોગ કહે છે, જેમકે ભોજન, ગંધ, માલા વગેરે અને જે પદાર્થ વારંવાર ભોગવવામાં આવે છે તેને ઉપભોગ કહે છે, જેમકે વસ્ત્ર, આભૂષણ વગેરે.
જે ભોગ-ઉપભોગની વસ્તુઓને ભોગવવામાં આવતાં દ્રવ્યહિંસા થાય તે તો સર્વથા ત્યાજ્ય છે, પરંતુ જે વસ્તુઓ ભોગવવામાં આવતાં દ્રવ્યહિંસા તો નથી થતી, પણ તેને ભોગવવાની લાલસારૂપ રાગજનિત ભાવહિંસા અવશ્ય થાય છે માટે તેને ઘટાડવા માટે તેવી વસ્તુઓનું કાલની મર્યાદાથી પરિમાણ કરવું યોગ્ય છે. ૮૩.
દારૂ આદિ પદાર્થ ભોગરૂપ હોવા છતાં, (તેમાં) ત્રસ જીવોનો ઘાત થતો હોવાના કારણે અણુવ્રતધારીઓએ તેનો ત્યાગ કરવો એમ કહે છેજીવનપર્યન્ત ત્યાગ કરવા યોગ્ય ભોગ વસ્તુઓ
શ્લોક ૮૪ અન્વયાર્થ :- [fજનરળ] જિનેન્દ્રદેવના ચરણોના [ શરળન] શરણે [૩પયાનૈઃ] ગયેલા (શ્રાવકોએ) [ત્રદતિપરિરણાર્થમ] ત્રસ જીવોની હિંસા દૂર કરવા માટે [ક્ષૌદ્ર] १ मद्यादिरूपभोगरूपोऽपि घ।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com