SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદ . ' પ્રમાયન્તે' પ્રતિપાયન્તિ શં? ‘પ્રમાવવર્યા òિ તવિત્યાદ- ‘ક્ષિતીત્યાવિ' क्षितिश्च सलिलं च दहनश्च पवनश्च तेषामारम्भं क्षितिखननसलिलप्रक्षेपणदहनप्रज्वलनપવન×ળલક્ષનું િિવશિષ્ટ? ‘વિલં’ નિયોનના તથા ‘ વનસ્પતિÐવં’ વિનં न केवलमेतदेव किन्तु 'सरणं सारणमपि च सरणं स्वयं निष्प्रयोजनं पर्यटनं सारणमन्यस्य निष्प्रयोजनं गमनप्रेरणं ।। ८० ।। एवमनर्थदण्डविरतिव्रतं पतिपाद्येदानीं तस्यातीचारानाह ૨૧૪ પવનારમ્ભમ્] ક્ષિતિ-આરંભ ( જમીન ખોદવી ), સલિલ-આરંભ ( પાણી વહેવડાવવુંઢોળવું ) દહન-આરંભ ( અગ્નિ સળગાવવો ), પવન-આરંભ ( પવન નાખવો ), [વનસ્પતિવ્હેવન્] વનસ્પતિનો છેદ કરવો, [સરળવ્] સ્વયં ઘૂમવું, [સારળમ્] બીજાઓને ઘૂમાવવું–તેને [પ્રમાવવર્યાન્] પ્રમાદચર્યા (અનર્થદંડ ) [ પ્રમાષન્ત ] કહે છે. . ટીકા :- ‘પ્રમાષન્ત' પ્રતિપાદન કરે છે-કહે છે. શું (કહે છે) ? ‘પ્રમાવવર્યાન્’ પ્રમાદચર્યા. તે શું છે? તે કહે છે- ‘ ક્ષિતીત્યાવિ' જમીન, પાણી, અગ્નિ અને પવન તેમનો આરંભ અર્થાત્ જમીન ખોદવી, પાણીનું પ્રક્ષેપણ કરવું (ઢોળવું), અગ્નિ સળગાવવો અને પવન ( ઉત્પન્ન ) કરવારૂપ આરંભ. કેવો (આરંભ ) ? ‘વિŕ' નિષ્પ્રયોજન તથા ‘વનસ્પતિછેવું ’ નિષ્પ્રયોજન-વિફળ વનસ્પતિને છેદવી. કેવલ એ જ નહિ, કિન્તુ ‘સરળ સારળમપિ = ' સ્વયં નિષ્પ્રયોજન ભટકવું અને બીજાને નિષ્પ્રયોજન ભટકવા પ્રેરણા કરવી ( –એ બધી નિષ્પ્રયોજન આરંભજનક ક્રિયાને પ્રમાદચર્યા અનર્થદંડ કહે છે.) ભાવાર્થ :- ક્ષિતિ આરંભ (જમીન ખોદવી ), સલિલ આરંભ (પાણી ઢોળવું), દહનારંભ ( અગ્નિ સળગાવવો ), પવનારંભ (પવન ચલાવવો) તથા વનસ્પતિ તોડવી, નિષ્પ્રયોજન અહીં તહીં ભટકવું અને અન્યને વિના કારણ ભટકવા માટે પ્રેરણા કરવી વગેરે નિષ્પ્રયોજન આરંભજનક ક્રિયાને પ્રમાદચર્યા અનર્થદંડ કહે છે. ૮૦. એ પ્રમાણે અનર્થદંડવિરતિ વ્રતનું પ્રતિપાદન કરીને હવે તેના અતિચારો કહે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy