________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨૧૩ रागश्च वशीकरणादिशास्त्रेण विधीयते, मदश्च वर्णानां ब्राह्मणो गुरु' रित्यादिग्रन्थाज्ज्ञायते, मदनश्च 'रतिगुणविलासपताकादिशास्त्रादुत्कटो भवति तैः एतैः कृत्वा चेतचकलुषयतां शास्त्राणां श्रुतिर्दुःश्रुतिर्भवति।। ७९।। अधना प्रमादचर्यास्वरूपं निरूपयन्नाह
क्षितिसलिलदहनपवनारम्भं विफलं वनस्पतिच्छेदं।
सरणं सारणमपि च प्रमादचर्यां प्रभाषन्ते।।८०।। શાસ્ત્રથી કરવામાં આવ્યું છે, રાગનું કથન વશીકરણાદિ શાસ્ત્રથી કરવામાં આવ્યું છે, “ચતુર્વર્ણોમાં બ્રાહ્મણ ગુરુ છે” –ઇત્યાદિ ગ્રન્થથી મદનું (અહંકારનું હોવું જાણવામાં આવે છે.) અને રતિગુણવિલાસ પતાકાદિ શાસ્ત્રથી મદન ઉત્કૃષ્ટ (તીવ્ર-ઉગ્ર) બને છે. એ વડે (આરંભ, પરિગ્રહાદિ વડે) કરીને ચિત્તને કલુષિત કરનાર શાસ્ત્રોનું શ્રવણ તે દુઃશ્રુતિ અનર્થદંડવત છે.
ભાવાર્થ :- જે આરંભ, પરિગ્રહ, સાહસ, મિથ્યાત્વ, દ્વેષ, રાગ, મદ અને મદન (કામ) નું કથન કરી ચિત્તને કલુષિત (મલિન) કરે તેવાં શાસ્ત્રોનું શ્રવણ કરવું તેને દુઃશ્રુતિ અનર્થદંડ કહે છે.
કૃષિશાસ્ત્રાદિ આરંભનું, રાજવિધા, વણિગ્વિધાના ગ્રંથાદિ પરિગ્રહનું, વીરકથાઅભિમન્યુ નાટકાદિ સાહસનું, પ્રમાણવિરુદ્ધ, અદ્વૈત શાસ્ત્રાદિ મિથ્યાત્વનું, કૌટિલ્યપુરાણાદિ રાગનું, વશીકરણશાસ્ત્રાદિ દ્વેષનું, “વર્ણોમાં બ્રાહ્મણ ગુરુ છે' ઇત્યાદિ પ્રતિપાદક શાસ્ત્રાદિ મદનું અને રતિરહસ્ય, ભામિનીવિલાસ ગ્રંથાદિ મદન (વિષયભોગ ) નું પ્રતિપાદન કરી ચિત્તને કલુષિત કરે છે. માટે તેવાં શાસ્ત્રોનું ( વિકથા) નાટક, ઉપન્યાસ, કહાની આદિનું પઠન, પાઠન, શ્રવણ અને મનન તે દુઃશ્રુતિ અનર્થદંડ છે. ૭૯. હવે પ્રમાદચર્યા અનર્થદંડના સ્વરૂપનું નિરૂપણ કરી કહે છે
પ્રમાદચર્યા અનર્થદંડનું સ્વરૂપ
શ્લોક ૮૦ અન્વયાર્થ:-[વિનમ] કોઈ મતલબ (પ્રયોજન) વિના [ ક્ષિતિસનિદન]
. તિવિસ્તારનાણપતા વારિ ઘા २. प्रयोजनमन्तरेणापि वृक्षादिच्छेदन-भूमिकट्टन-सलिलसेचन-वधकर्म प्रमादचरितमिति कथ्यते।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com