________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨૦૯
‘સ્મર્તવ્યો’જ્ઞાતવ્ય:। : ? ‘પાપોપવેશ: ' પાપ: પાપોવાર્બનહેતુ પવેશ: कथंभूतः? — कथाप्रसंग: ' कथानां तिर्यक्क्लेशादिवार्तानां प्रसंग: पुनः पुनः प्रवृत्तिः । òિવિશિષ્ટ: ? ‘ પ્રસવ:' પ્રસ્તૂત કૃતિ પ્રભવ: ઉત્પાવળ: બેષામિત્યાહ- ‘તિર્યંજિત્યાવિ’, तिर्यक्क्लेशश्च हस्तिदमनादिः, वणिज्या च वणिजां कर्म क्रयविक्रयादि, हिंसा च प्राणिवधः, — आरंभश्च ' कृष्यादि:, ' प्रलम्भनं ' च वंचनं तानि आदिर्येषां मनुष्यक्लेशादीनां तानि तथोक्तानि तेषाम् ।। ७६ ।।
अथ हिंसादानं किमित्याह
કલેશ ઉપજાવનારી, વાણિજ્યની (ખરીદવા-વેચવાના વ્યાપારની ), હિંસાની આરંભની તથા ઠગાઈ આદિની [થાપ્રસંT પ્રસવ: ] ( પાપ ઉપજે એવી) કથાઓનો પ્રસંગ ઉત્પન્ન કરવો તેને [ પાવ: ઉપવેશ: ] પાપોપદેશ અનર્થદંડ [ સ્મર્તવ્ય: ] જાણવો.
ટીકા :- ‘સ્મર્તવ્ય:' જાણવો જોઈએ. શું ? ‘પાપ: ઉપવેશ:' પાપનો ઉપદેશપાપ એટલે પાપ ઉપાર્જન ક૨વામાં કારણભૂત એવો ઉપદેશ. કેવો (ઉપદેશ ) ? ‘ થાપ્રસંT: ' તિર્યંચ, કલેશાદિની વાર્તાઓના પ્રસંગરૂપ (ઉપદેશ ) અર્થાત્ તેમની (વાર્તાઓની ) વારંવાર પ્રવૃત્તિરૂપ ( ઉપદેશ ); કેવા પ્રકારનો ? 'પ્રસવ:' ઉત્પન્ન કરે તે પ્રસવ-ઉત્પાદક. કોનો ( ઉત્પાદક ) તે કહે છે- ‘તિર્યંજિત્યાવિ' તિર્યવજ્ઞેશ: હાથીને દમનાદિ, ‘વળિખ્યા ’ વાણિજ્યને ખરીદવા-વેચવાની ક્રિયા, ‘હિંસા' પ્રાણીનો વધ, 'આરમ્ભ:' ખેતી આદિ, ‘પ્રતમ્ભનન્’ ઠગવું, વગેરે મનુષ્યને કલેશાદિરૂપ ઉક્ત કાર્યોને (ઉત્પન્ન કરે તેવી કથાઓના પ્રસંગને પાપોપદેશ અનર્થદંડ કહે છે.)
-
ભાવાર્થ :- તિર્યંચોને કલેશ ઉત્પન્ન કરે તેવો ઉપદેશ, વ્યાપાર સંબંધી ઉપદેશ, હિંસા તથા આરંભનો ઉપદેશ, છેતરપિંડીનો ઉપદેશ વગેરે નિષ્પ્રયોજન પાપના ઉપદેશને અર્થાત્ તેવાં પાપ ઉત્પન્ન કરે તેવી વાર્તાઓના પ્રસંગને વારંવાર ઉપસ્થિત કરવા તેને પાપોપદેશ અનર્થદંડ કહે છે. ૭૬.
હવે હિંસાદાન શું છે તે કહે છે
१. क्लेशतिर्यग्वाणिज्यावधकारंभकादिषु पापसंयुतं वचनं पापोपदेशः।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com