________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદपरशुकृपाणखनित्रज्वलनायुधश्रृङ्गिश्रृंखलादीनाम्।
वधहेतूनां दानं 'हिंसादानं ब्रुवन्ति बुधाः।। ७७।। ‘હિંસાવાને કૂવત્તિ' છે તે? “સુધા' ગળધરવાયદા વિરું તત? “ન' यत्केषां ? 'वधहेतूनां' हिंसाकारणानां। केषां तत्कारणानामित्याह- 'परश्वित्यादि। परशुश्च कृपाणश्च खनित्रं च ज्वलनश्चाऽऽयुधानि च क्षुरिकालकुटादीनि श्रृंगि च विषसामान्यं श्रृंखला च ता आदयो येषां ते तथोक्तास्तेषाम्।। ७७।। इदानीमपध्यानस्वरूपं व्याख्यातुमाह
હિંસાદાન અનર્થદંડનું સ્વરૂપ
શ્લોક ૭૭ અન્વયાર્થ - [ qધા:] ગણધરાદિક બુધ જનો, [વધતુનામ] હિંસાનાં કારણ એવા, [પરશુપારિવત્રિષ્નનના યુધઋãિરવતાવીનાન] ફરસી, તલવાર, કોદાળીપાવડા, અગ્નિ, અસ્ત્ર-શસ્ત્ર ( લડાઈનાં હથિયાર), વિષ, બેડી (સાંકળ) આદિનું [વાન+] દેવું તેને [ હિંસાવાન] હિંસાદાન અનર્થદંડ [ યુવત્તિ] કહે છે.
ટીકા - ‘હિંસાવાને ઘુવત્તિ' હિંસાદાન કહે છે. કોણ છે? “હુધા: ગણધરાવાદિ; તે શું છે? ‘વાન' દાન. કોના કારણરૂપ? “વધતૂનામ' હિંસાના કારણોરૂપ હિંસાનાં કારણોરૂપ શું શું છે, તે કહે છે “પશ્ચિાત્યાદ્રિ' ફરસી, કૃપાણ (તલવાર), કોદાળી-પાવડા, અગ્નિ, આયુધ (લડાઈનાં હથિયારો), છરી, કટારાદિ, કાલકૂટાદિ વિષ, સાંકળ (બેડી) આદિ તેનું દાન દેવું તેને હિંસાદાન કહે છે.)
ભાવાર્થ - મનુષ્ય તથા તિર્યંચોની હિંસાના કારણભૂત ફરસી, તલવાર, કોદાળીપાવડા, અગ્નિ (બંદૂક, તોપ, બોમ્બ વગેરે), આયુધ (અસ્ત્ર-શસ્ત્ર), વિષ, બેડી (સાંકળ) આદિ હિંસાનાં સાધનો બીજાને આપવાં તેને બુદ્ધિમાન આચાર્ય હિંસાદાન અનર્થદંડ કહે છે. ૭૭.
હવે અપધ્યાનના સ્વરૂપનું વ્યાખ્યાન કરવાને કહે છે
१. विषशस्त्राग्निरज्जुकशादण्डादिहिंसोपकरणप्रदानं हिंसाप्रदानमित्युच्यते।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com