________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૭
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર भेदः। तदव्रते हि मर्यादातो बहि: पापोपदेशादिविरमणं अनर्थदण्डविरतिव्रते तुः ततोऽभ्यन्तरे तद्विरमणं ।।७४।। अथ के ते अनर्थदण्डा यतो विरमणं स्यादित्याह
'पापोपदेशहिंसादानापध्यानदुःश्रुती: पञ्च।
प्राहुः प्रमादच-मनर्थदण्डानदण्डधराः।। ७५।। दंडा इव दण्डा अशुभमनोवाक्कायाः परपीडाकरत्वात्, तान्न धरन्तीत्यदण्डधरा છે. કારણ કે દિગ્ગતમાં મર્યાદાની બહાર પાપોપદેશાદિથી વિરતિ (વ્યાવૃત્તિ) હોય છે અને અનર્થદંડવિરતિ વ્રતમાં તો મર્યાદાની અંદર તેનાથી (અર્થાત્ પાપોપદેશાદિથી) વ્યાવૃત્તિ હોય છે.
ભાવાર્થ :- દિગ્ગતમાં કરેલી મર્યાદાની અંદર નિપ્રયોજન (બેમતલબ) પાપોપદેશાદિરૂપ પાપપૂર્ણ મન-વચન-કાયની પ્રવૃત્તિથી વિરમવું-વિરક્ત થવું તેને તીર્થંકરદેવાદિ અનર્થદંડવત કહે છે.
દિવ્રતમાં અને અનર્થદંડવ્રતમાં ફેર (તફાવત) એ છે કે
દિગ્દતમાં કરેલી મર્યાદાની બહાર પાપોપદેશાદિ સંબંધી મન-વચન-કાયની પ્રવૃત્તિથી વ્યાવૃત્તિ ( વિરક્તિ) હોય છે, જ્યારે અનર્થદંડવ્રતમાં દિવ્રતથી કરેલી મર્યાદાની અંદર પ્રયોજનરહિત પાપોપદેશાદિની પ્રવૃત્તિથી વ્યાવૃત્તિ હોય છે. ૭૪. હવે તે અનર્થદંડ ક્યા છે કે જેનાથી વ્યાવૃત્તિ હોવી જોઈએ? તે કહે છે
અનર્થદંડના ભેદ
શ્લોક ૭૫ અન્વયાર્થ :- [ ષ્કાર:] મન, વચન અને કાયના યોગની અશુભ પ્રવૃત્તિરૂપ દંડથી રહિત ગણધરાદિક [પાપોપવેશહિંસાલીનાપથ્યનકુમુતી:] પાપોપદેશ, હિંસાદાન, અપધ્યાન, દુઃશ્રુતિ અને [પ્રમાવવર્યા] પ્રમાદચર્યા–એ [પગ્ય] પાંચને [અનર્થાન] અનર્થદંડ [પ્રાદુ:] કહે છે.
ટીકા :- “મમ્હારા:' મન, વચન, કાયની અશુભ પ્રવૃત્તિ બીજાને પીડાકારક
१. अनर्थदण्डः पंचधाऽपध्यानपापोपदेशप्रमादाचरितहिंसाप्रदानाशुभश्रुति भेदात्।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com