________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬
રત્નકરડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદ'इदानीमनर्थदण्डविरतिलक्षणं द्वितीयं गुणव्रतं व्याख्यातुमाह
अभ्यन्तरं दिगवधेरपार्थकेज्यः सपापयोगेज्यः।
विरमणमनर्थदण्डव्रतं विदुव्रतधराग्रण्यः।। ७४ ।। 'अनर्थदण्डव्रतं विदु'र्जानन्ति। के ते? 'व्रतधराग्रण्यः' व्रतधारणां यतीनां मध्येऽग्रण्यः प्रधानभूतास्तीर्थंकरदेवादयः। 'विरमणं व्यावृत्तिः। केज्यः ? 'सपापयोगेज्यः' पापेन सह योग: सम्बन्धः पापयोगस्तेन सह वर्तमानेभ्यः पापोपदेशाद्यनर्थदण्डेम्यः। किंविशिष्टेज्यः ? 'अपार्थकेज्यः' निष्प्रयोजनेज्यः। कथं तेज्यो विरमणं। 'अभ्यन्तरं दिगवधे:' दिगवधेरभ्यन्तरं यथा भवत्येवं तेज्यो विरमणं। अतएव दिग्विरतिव्रतादस्य તો તેથી અનાચારનો દોષ થતો નથી, પરંતુ અતિચારનો દોષ લાગે છે. જો ઇરાદાપૂર્વક જાણીજોઈને યા લોભવશાત્ મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેથી વ્રતભંગ થાય છે. આ વાત ટીકાકારે “મજ્ઞાનાત કમાવાત વા’ શબ્દો દ્વારા સ્પષ્ટ કરી છે. ૭૩. હવે અનર્થદંડની વિરતિસ્વરૂપ બીજા ગુણવ્રતનું વ્યાખ્યાન કરતાં કહે છે
અનર્થદંડવ્રતનું સ્વરૂપ
શ્લોક ૭૪ અન્વયાર્થ - ‘[વ્રતધર [9] વ્રતધારીઓમાં પ્રધાન તીર્થંકરદેવ, [ વિષે:]. દિશાઓની (કરેલી) મર્યાદાની [ ત્તરમ] અંદર [સપાર્થફ્રેન્થ:] પ્રયોજનરહિત [સપા૫યોગ્ય:] પાપસહિત મન, વચન, કાયની પ્રવૃત્તિઓથી [ વિરમણમ] અટકવું ( વિરક્ત થવું) તેને [અનર્થ ટુવ્રતન] અનર્થદંડવ્રત [વિદુઃ] કહે છે.
ટીકા- “અનર્થદ્રષ્ફવ્રત વિદુ:” અનર્થદંડવ્રત જાણે છે-કહે છે. કોણ તે (કહે છે)? વ્રતધરખ્ય:' વ્રતધારી મુનિઓમાં પ્રધાનભૂત તીર્થંકરદેવ આદિ, (કોને કહે છે?) ‘વિરમગમ' વ્યાવૃત્તિને (વિરક્તિને), કોનાથી (વ્યાવૃત્તિ, ) “સપાપોનો ન્ય:' પાપસહિત યોગ એટલે સંબંધ-તે પાપયોગ (યોગ) સહિત વર્તતા પાપોપદેશાદિ અનર્થદંડથી (વ્યાવૃત્તિ). કેવા અનર્થદંડોથી? “મપથ :' નિપ્રયોજન (અનર્થદંડથી). તેમનાથી કેવી રીતે વ્યાવૃત્તિ? “સ્વંતરંથવિધે.' દિશાઓની મર્યાદાની અંદર થાય તેમનાથી વ્યાવૃત્તિ. તેથી દિગ્વિરતિવ્રતથી આનો ભેદ છે-આનું જુદાપણું १. इदानी द्वितीयमनर्थदण्डव्रतं इति ख।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com