SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર ૨૦૫ 'दिग्विरतरत्याशा' अतीचाराः 'पंच मन्यन्तेऽ'भ्युपगम्यन्ते। तथा हि। अज्ञानात् प्रमादाद्वा ऊर्ध्वदिशोऽधस्तादिशस्तियंग्दिशश्च व्यतीपाता 'विशेषेणातिक्रमणानि त्रयः। तथाऽज्ञानात् प्रमादाद्वा क्षेत्रवृद्धिः' क्षेत्राधिक्यावधारणं। तथाऽ वधीनां' दिग्विरते: कृतमर्यादानां विस्मरण' मिति।।७३।। ઉપર, નીચે તથા તિર્થક દિશાઓની મર્યાદાનું ઉલ્લંઘન કરવું, [ ક્ષેત્રવૃદ્ધિઃ] ક્ષેત્રની મર્યાદા વધારી લેવી અને [કવઘીનામ] કરેલી મર્યાદાઓને [વિસ્મરણમ] ભૂલી જવી તે [પ ] પાંચ [ ફિવિરતે:] દિવ્રતના [ અત્યારા:] અતિચારો [ મન્યન્ત] માનવામાં આવ્યા છે. ટીકા :- ‘ફિવિરતેર–ાશT:' દિગ્ગતના અતિચારો “પર્શ મીત્તે' પાંચ માનવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે-અજ્ઞાનથી (અજાણતાથી ) વા પ્રમાદથી ‘ધ્વધસ્તાત્તિર્યવ્યતિપાતી:' નીચેની દિશા, ઉપરની (ઊર્ધ્વ) દિશા તરફ તિર્યક દિશાઓની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું, તેમનો વિશેષ પ્રકારે અતિક્રમ કરવો-એ ત્રણ (અતિચારો) તથા અજાણતાથી કે પ્રમાદથી “ક્ષેત્રવૃદ્ધિ:' ક્ષેત્રની વૃદ્ધિ કરવી અને યવધીનાં' દિવ્રતની કરેલી મર્યાદાઓનું “વિસ્મર' વિસ્મરણ થવું (એ પાંચ દિગ્દતના અતિચારો છે.), ભાવાર્થ :- દિવ્રતના પાંચ અતિચારો માનવામાં આવ્યા છે. અને તે નીચે પ્રમાણે છે:અજાણતાથી કે પ્રમાદથી૧. ઊર્ધ્વભાગ વ્યતિક્રમ- ઉપરની દિશામાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું પર્વત અને વૃક્ષ આદિના શિખર ઉપર કરેલી મર્યાદાની બહાર ચઢવું. ૨. અધોભાગ વ્યતિક્રમ-નીચેની દિશામાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું કૂવો, વાવ, સમુદ્ર આદિમાં કરેલી મર્યાદા કરતાં વધુ નીચે ઊતરવું. ૩. તિર્યશ્માગ વ્યતિક્રમ- તિર્યમ્ દિશાઓમાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું. ૪. અવધિ-વિસ્મરણ-કરેલી મર્યાદાઓને ભૂલી જવી. ૫. ક્ષેત્રવૃદ્ધિ-ક્ષેત્રની મર્યાદાને વધારી દેવી. કરેલી મર્યાદાઓનું ઉલ્લંઘન જો અજાણતાં યા અસાવધાનીથી કરવામાં આવે . વિશેષાતિમારિ ઘા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy