________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૩
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર ननु कुतस्ते महाव्रताय कल्प्यन्ते न पुनः साक्षान्महाव्रतरूपा भवन्तीत्याह:
पञ्चानां पापानां हिंसादीनां मनोवचःकायैः।
कृतकारितानुमोदैस्त्यागस्तु महाव्रतं महताम्।।७२।। 'त्यागस्तु' पुनर्मव्रतं भवति। केषां त्यागः 'हिंसादीनां' 'पंचानां'। कथंभूतानां 'पापानां' पापोपार्जनहेतुभूतानां। कैस्तेषां त्यागः ‘मनोवचःकायैः'। तैरपि कैः મોહનીય કર્મના પરિણામ પણ મન્દતર થઈ જાય છે. તેઓ “છે' વિદ્યમાન છે એવું પણ મહા મુશ્કેલીથી નક્કી કરી શકાય છે, કિન્તુ તે પરિણામો મહાવ્રતોને વિકૃત કરે છે, કારણ કે તેમને પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય છે. અને જ્યાં સુધી કષાય-વેદનીયની ત્રીજી ચોકડી (પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ) નો અભાવ ન કરે ત્યાં સુધી મહાવ્રત પ્રગટે નહિ એવો સિદ્ધાંત છે.
કરેલી મર્યાદાઓની બહારના ક્ષેત્રોમાં સ્થાવર જીવોની હિંસા, ચોરી આદિ સૂક્ષ્મ પાપોની પ્રવૃત્તિઓનો તથા પોતાના નિમિત્તે થવા સંભવિત વિરોધી, આરંભી અને ઉદ્યમી સ્થૂલ હિંસાનો પરિત્યાગ હોવાથી, ગુણવ્રતી શ્રાવકનાં અણુવ્રત ઉપચારથી મહાવ્રતપણાને પામે છે. ૭૧.
તેમાં (દિવ્રતમાં મર્યાદાની બહાર શ્રાવકનાં અણુવ્રતોમાં) મહાવ્રતની કલ્પના કેમ કરવામાં આવે છે (અર્થાત્ ઉપચારથી તેઓ મહાવ્રત કેમ કહેવાય છે, અને તેઓ સાક્ષાત્ મહાવ્રતરૂપ કેમ નથી? તે કહે છે
મહાવ્રતનું લક્ષણ
શ્લોક ૭૨ અન્વયાર્થ - [ હિંસાલીનામ] હિંસા આદિક [પીનામ] પાંચ [પાપાનામ] પાપોનો [મનોવવ:વાર્ય ] મન, વચન અને કાયથી તથા [ તવારિતાનુમો:] કૃત, કારિત અને અનુમોદનાથી [ત્યા :] ત્યાગ કરવો તે [મદતાન] (છઠ્ઠા આદિ ગુણસ્થાનવર્સી) મહાપુરુષોનું [મદાવ્રતમ] મહાવ્રત છે.
ટીકા :- “ત્યા/સ્તુ' ત્યાગ મહાવ્રત છે. કોનો ત્યાગ? “હિંસાલીના પશ્ચીનમ' હિંસાદિ પાંચનો. કેવા ( પાંચનો )? “પાપાનામ' પાપના ઉપાર્જનમાં કારણભૂત (હિંસાદિ પાપોનો). તેમનો ત્યાગ કોની દ્વારા “મનોવવ:41: ' મન, વચન અને કાર્યો દ્વારા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com