________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદ'चरणमोहपरिणामा' भावरूपाश्चारित्रमोहपरिणतयः। 'कल्प्यन्ते' उपचर्यन्ते। किमर्थं ? महाव्रतनिमित्तं। कथंभूताः सन्तः ? “ सत्त्वेन' 'दुरवधारा' अस्तित्वेन महता' कष्टेनावधार्यमाणाः। सन्तोऽपि तेऽस्तित्वेन लक्षयित्तुं न शक्यन्त इत्यर्थः। कुतस्ते ૩૨વધા૨T:? “મન્વત’ તિશયેનાનુc : મન્દ્રતરત્વમગ્રેષાં છત:? “પ્રત્યારથાનतनुत्वात् । प्रत्याख्यानशब्देन हि प्रत्याख्यानावरणाः द्रव्यक्रोधमानमायालोभा गृह्यन्ते। नामैकदेशे हि प्रवृत्ताः शब्दा नाम्न्यपि वर्तन्ते भीमादिवत्। प्रत्याख्यानं हि सविकल्पेन हिंसादिविरतिलक्षण: संयमस्तदावृण्वन्ति ये ते प्रत्याख्यानावरणा द्रव्यक्रोधादयः, यदुदये ह्यात्मा कात्स्या॑त्तद्विरतिं कर्तुं न शक्नोति, अतो द्रव्यरूपाणां क्रोधादीनां तनुत्वान्मन्दोदयत्वाद्भावरूपाणामेषां मन्दतरत्वं सिद्धं । હોવાથી [મંત૨T:] અત્યંત મંદ અવસ્થાને પ્રાપ્ત થયેલ, [સત્ત્વનદુ:વધારેT:] અસ્તિત્વપણે (તેઓ છે એવા હયાતી રૂપે) મહામુશ્કેલીથી જાણવામાં આવે તેવા [ વરમો પરિણામ:] ચારિત્રમોહનીયનાં પરિણામોને [મદાવ્રતાય પ્રવચ્ચેજો] મહાવ્રત જેવા કલ્પવામાં આવે છે.
ટીકા :- “વરામોદપરિણામ:' ભાવરૂપ ચારિત્રમોહના પરિણામો “પ્રવચન્ત' કલ્પવામાં આવે છે-ઉપચારથી કહેવામાં આવે છે. શા રૂપે? મહાવ્રત તરીકે. કેવાં તે પરિણામો? “સત્વેન ફુ:વધારેT:' “તેઓનું અસ્તિત્વ છે” –એમ મહામુશ્કેલીએ નિર્ધાર કરી શકાય તેવા અસ્તિપણે પણ તેઓ લક્ષમાં ન આવી શકે તેવા. શાથી તેઓ મહામુશ્કેલીએ નિર્ધાર કરી શકાય તેવા છે? “મન્વતYT:' અતિશય મંદ છે એવા હોતા થકા. તેઓ
અતિમંદ પણ શાથી છે? “પ્રત્યાક્યાનતનુત્વત્િ' પ્રત્યાખ્યાન શબ્દથી પ્રત્યાખ્યાનાવરણ દ્રવ્યક્રોધ-માન-માયા-લોભ સમજવાં કારણ કે નામના એક દેશને કહેનારા શબ્દો આખા નામને પણ બતાવે છે, ભીમાદિની માફક. (જેમ ભીમ કહેવાથી ભીમસેન સમજાય છે તેમ) કેમકે પ્રત્યાખ્યાન શબ્દનો અર્થ વિકલ્પપૂર્વક હિંસાદિ પાપોના ત્યાગરૂપ સંયમ થાય છે; તે સંયમને જે આવરણ કરે તેઓ અર્થાત જેમના ઉદયથી આ જીવ હિંસાદિ પાપોનો સંપૂર્ણપણે ત્યાગ કરવા માટે સમર્થ થઈ શકતો નથી તેઓ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ કહેવાય છે. તેથી દ્રવ્યરૂપ ક્રોધાદિના પાતળાપણાના નિમિત્તે-મંદ ઉદયના નિમિત્તે ભાવરૂપ ચારિત્રમોહના પરિણામોનું અત્યંત મંદપણું સિદ્ધ છે.
ભાવાર્થ :- “પ્રત્યાખ્યાનાવરણ” કષાયનું મંદ પરિણમન હોવાથી ચારિત્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com