________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨૦૧ “અણુવ્રતાનિ પ્રપદ્યન્ત' વાં? “પંઘમદાવ્રતપરિતિ' વષ? “ઘારતાં'' कानि ? 'दिग्व्रतानि'। कुतस्तत्परिणतिं प्रपद्यन्ते। 'अणुपापप्रतिविरते:' सूक्ष्ममपि पापं પ્રતિવરતે: વ્યાવૃત્તેિ: યા? “વદિ:' સ્માત? “વધે: ' તમર્યાવાયા: ૭૦ ના तथा तेषां तत्परिणतावपरमपि हेतुमाह:
प्रत्याख्यानतनुत्वान्मन्दतगश्चरणमोहपरिणामाः।
सत्त्वेन दुखधारा महाव्रताय प्रकल्प्यन्ते।। ७१।। વિરક્ત ] સૂક્ષ્મ પાપોના ત્યાગથી [તિવ્રતાનિ] દિવ્રતો [ ધારયતામ] ધારણ કરનારાઓનાં [ણુવ્રતાન] અણુવ્રત, [પમદાવ્રતપરિતિમ] પાંચ મહાવ્રતોની પરિણતિને (સદશતાને) [vપદ્યન્ત] પ્રાપ્ત થાય છે.
ટીકા :- “અણુવ્રતાનિ પ્રપદ્યન્ત' અણુવ્રતો પ્રાપ્ત થાય છે. કોને? પમદાવ્રતપરિગતિન’ પાંચ મહાવ્રતોની પરિણતિને. કોના (અણુવ્રત)? “ઘારયતામ ધારણ કરનારાઓનાં. શું? “તિવ્રતાનિ' દિવ્રતો. શાથી તેમની (મહાવ્રતોની) પરિણતિને પ્રાપ્ત થાય છે? “ગyપાપંપ્રતિવિરતે.' સૂક્ષ્મ પાપોના (પણ) ત્યાગથી. ક્યાં? “વદિ:' બહાર. કોની (બહાર)? “અવધે:' કરેલી મર્યાદાની (બહાર).
ભાવાર્થ :- કરેલી મર્યાદાની બહાર સૂક્ષ્મ હિંસાદિક પાપોના ત્યાગથી, દિવ્રતધારીઓનાં અણુવ્રત પાંચ મહાવ્રતોના પરિણામને પ્રાપ્ત થાય છે અર્થાત્ ઉપચારથી તેઓ મહાવ્રત કહેવાય છે, કિન્તુ અંતરંગમાં મહાવ્રતોના નિમિત્તરૂપ ઘાતક પ્રત્યાખ્યાનાવરણ કષાયની સત્તા રહેવાથી તેઓ પરમાર્થતઃ મહાવ્રત કહી શકાતા નથી.
દિવ્રતધારીને કરેલી મર્યાદાની બહાર તૃષ્ણા ઘટી જાય છે. બહારના ક્ષેત્ર સંબંધી કોઈ પ્રકારનો વિકલ્પ મનમાં ઉત્પન્ન થતો નથી. અને ત્રણ-સ્થાવર જીવોની હિંસાના આસવભાવનો અભાવ થાય છે. આ કારણથી તે મર્યાદા બહારના ક્ષેત્રમાં મહાવ્રતી સમાન આચરણ કરે છે. ૭૦.
તથા તેમને (અણુવ્રતોને) મહાવ્રતોના પરિણામને પણ પ્રાપ્ત થવામાં બીજાં કારણ કહે છેમર્યાદા બહાર અણુવ્રત ઉપચરિત મહાવ્રત છે
શ્લોક ૭૧ અન્વયાર્થ :-[પ્રત્યારણ્યાનતનુવા] પ્રત્યાખ્યાનાવરણ કષાયનો મંદ ઉદય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com