________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
[ભગવાનશ્રીકુંદકુંદकतिसंख्यावच्छिन्नानां ' दशानां'। कस्मिन् कर्त्तव्ये सति मर्यादा: ? ' प्रतिसंहारे' इतः परतो न यास्यामीति व्यावृतौ ।।६९।।
.
૨૦૦
एवं दिग्विरतिव्रतं धारयतां मर्यादातः परतः किं भवतीत्याह
अवधेर्बहिरणुपापं प्रतिविरतेर्दिग्रतानि धारयताम् । पञ्चमहाव्रतपरिणतिमणुव्रतानि પ્રપદ્યન્તે।।૭૦।।
‘વિશાં’ દિશાઓની. કેટલી સંખ્યાના વિભાગવાળી ( દિશાઓની ) ? ‘ વશાનાં’ દશ. કથા કર્તવ્યમાં મર્યાદા ? ‘પ્રતિસંહારે’ ‘ અહીંથી બીજે (આગળ ) જઈશ નહિ' એવી મર્યાદારૂપવ્યાવૃત્તિરૂપ કાર્યમાં.
.
ભાવાર્થ :- દિવ્રતમાં, લોકમાં સમુદ્ર, નદી, જંગલ, પર્વત, દેશ, યોજન વગેરે જે પ્રસિદ્ધ છે, તેનાથી ચાર દિશા, ચાર વિદિશા અને ઉપર તથા નીચે-એમ દશે દિશામાં જવા-આવવા માટે પ્રતિજ્ઞાપૂર્વક મર્યાદા કરી જિંદગીપર્યંત આ મર્યાદાની બહાર ન જવું–તેને દિવ્રત કહે છે.
અહીં પહાડ વગેરે તથા હવાઈ જહાજથી ઉપર ચડવાની અપેક્ષાએ ઉપરની દિશામાં
અને કૂવા કે સમુદ્રાદિમાં નીચે જવાની અપેક્ષાએ નીચેની દિશાનું ગ્રહણ સમજવું. ઉપરનીચે જવા માટે જે મર્યાદા બાંધી હોય તે મર્યાદાની બહાર ન જવું.
વિશેષ
દિવ્રતના ધારક પુરુષો એવો નિયમ કરે છે કે હું અમુક દિશામાં અમુક સમુદ્ર સુધી, અમુક નદી સુધી, અમુક અટવી સુધી, અમુક દેશ સુધી કે આટલ યોજન સુધી જઈશ, તેની બહાર નહિ જાઉં.
પરિગ્રહની લાલસાઓ ઓછી થતાં એમ કરવાથી હિંસાદિ પાપ સ્વયમેવ અટકી જાય છે. ૬૯.
એ પ્રમાણે દિગ્વિરતિ વ્રત ધારણ કરનારાઓને મર્યાદાની બહાર શું થાય છે તે કહે છેમર્યાદા બહાર અણુવ્રતને મહાવ્રતનો ભાવ શ્લોક ૭૦ અન્વયાર્થ :- [ અવઘે: ] કરેલી મર્યાદાની [ વૃત્તિ: ] બહાર [ અનુપાનંતિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com