________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદचक्रवर्तिरूपाविष्टेन पादेन हत्वा पातितं तद्धृतभाजनं तेन च घृतेन द्वारे संघुक्षितोऽग्निः सुतरां प्रज्वलितः। ततो द्वारे प्रज्वलिते निःसर्तुमशक्तो दग्धो मृतो दुर्गतिं गतः इच्छाप्रमाणरहितपंचमाव्रतस्य।। ६५।।
यानि चेतानि पंचाणुव्रतान्युक्तानि मद्यादित्रयत्यागसमन्वितान्यष्टौ मूलगुणा भवन्तीत्याह
એમ વિચારીને ચક્રવર્તીના રૂપના આવેશમાં પગ વડે લાત મારી; તેથી તે ઘીનું વાસણ પડી ગયું અને બારણા આગળ સળગાવેલો અગ્નિ તે ઘીથી વધુ પ્રજ્વલિત થયો. બારણું સળગતાં તે બહાર નીકળી શક્યો નહિ, તેથી તે બળીને મરી ગયો અને દુર્ગતિ પામ્યો.
આ પ્રમાણે ઈચ્છાપરિમાણરહિત પાંચમાં અવ્રતની કથા છે. ૫.
ભાવાર્થ :- ૧. હિંસામાં ધનશ્રી શેઠ, ૨. અસત્યમાં સત્યઘોષ, ૩. ચોરીમાં એક તપસ્વી, ૪. કુશીલમાં યમદંડ કોટવાળ અને પ. પરિગ્રહમાં મૈથુનવનીત (લુબ્ધદત્ત) વૈશ્ય-એ વિશેષપણે પ્રસિદ્ધ થયાં છે.
“. કોઈ રૂડું આચરણ થતાં સમ્યક્રચારિત્ર થયું કહીએ છીએ. ત્યાં જેણે જૈનધર્મ અંગીકાર કર્યો હોય અથવા કોઈ નાની-મોટી પ્રતિજ્ઞા ગ્રહણ કરી હોય તેને શ્રાવક કહીએ છીએ. હવે શ્રાવક તો પંચમ ગુણસ્થાનવર્તી થતાં જ થાય છે, પરંતુ પૂર્વવત્ ઉપચારથી તેને શ્રાવક કહ્યો છે.”
જેને પાછળથી પંચમ ગુણસ્થાન પ્રાપ્ત કર્યું હોય તેને જ આ ઉપચાર લાગુ પડે છે, બીજાને તે લાગુ પડતો નથી.
વ્રત સંબંધી જે દષ્ટાંતો (કથારૂપે) આવ્યાં છે તે બધાં આ દૃષ્ટિથી સમજવાં. ૬૫. જે આ પાંચ અણુવ્રત કહ્યા તે મધાદિ ત્રયના ત્યાગસહિત આઠ મૂલગુણ છે એમ
કહે છે
. પતિત ૬ શ્રવણોત્તમ: ઘા ૨. ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશક, અધ્યાય ૮, પૃષ્ઠ ૨૭૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com