SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૫ કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર मद्यमांसमधुत्यागैः सहाणुव्रतपञ्चकम्। अष्टौ मूलगुणानाहुर्गृहिणां 'श्रमणोत्तमाः।। ६६ ।। 'गृहिणामष्टौ मूलगुणानाहुः'। के ते? श्रमणोत्तमा जिनाः। किं तत् ? 'अणुव्रतपंचकं'। कैःसह ? 'मद्यमांसमधुत्यागैः' मद्यं च मांसं च मधु च तेषां ત્યા IIૌં: દદ્દા શ્રાવકનાં આઠ મૂલગુણ શ્લોક ૬૬ અન્વયાર્થ :- [કમળોત્તમ:] મુનિઓમાં ઉત્તમ ગણધરાદિક દેવ [મમાંસમઘુત્યાની ] મધયાગ, માંસત્યાગ અને મધુત્યાગ સાથે [ગણુવ્રતપંચમ] પાંચ અણુવ્રતોને (અહિંસાણુવ્રત, સત્યાણુવ્રત, અચૌર્યાણુવ્રત, બ્રહ્મચર્યાણુવ્રત અને પરિગ્રહપરિમાણ અણુવ્રતને) [ ] ગૃહસ્થોનાં [૧] આઠ [મૂનાણાન] મૂલગુણ [ દુ:] કહે છે. ટીકા :- ‘ગૃહિણાં કરી મૂન'Mાન આદુ:' ગૃહસ્થોનાં આઠ મૂલગુણ કહે છે. કોણ તે (કહે છે)? “શ્રમણોત્તમા ' ઉત્તમ શ્રમણો જિનો. કોને (કહે છે)? “કણુવ્રતપુષ્ય' પાંચ અણુવ્રતોને, કોની સાથે? “મધમાંસમઘુત્યા:' મધ (દારૂ), માંસ અને મધુ (મધ) તેમના ત્યાગ સાથે. ભાવાર્થ :- ૧. મધયાગ, ૨. માંસત્યાગ, ૩. મધુત્યાગ સહિત, ૪. અહિંસાણુવ્રત, ૫. સત્યાણુવ્રત, ૬. અચૌર્યાણુવ્રત, ૭. બ્રહ્મચર્યાણુવ્રત અને ૮. પરિગ્રહપરિમાણઅણુવ્રત-એ શ્રાવકના આઠ મૂલગુણ છે. વિશેષ આઠ મૂલગુણ સંબંધી કેટલાક આચાર્યોની વિરક્ષામાં ભેદ છે, પણ તેમાં વિરોધ નથી. શ્રી સમન્તભદ્રાચાર્યે આ ગ્રંથમાં (શ્લોક ૬૬ માં) ત્રણ મકાર (મધ, માંસ અને મધુ) ના ત્યાગ સહિત, અહિંસાદિ પાંચ અણુવ્રતના પાલનને આઠ મૂલગુણ કહ્યા છે. શ્રી અમૃતચંદ્રાચાર્યે પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાં ગાથા ૬૧ માં કહ્યું છે કે, “હિંસાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખનાર પુરુષે પ્રથમ જ યત્નપૂર્વક મધ, માંસ અને મધુ તથા . શ્રવણોત્તમ: ઘા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy