________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
કહાનજૈનશાસ્ત્રમાળા )
अस्य कथा
अस्त्ययोध्यायां श्रेष्ठी भवदत्तो भार्या धनदत्ता पुत्रो लुब्धदत्तः वाणिज्येन दूरं गतः । तत्र 'स्वमुपार्जितं तस्य चौरैर्नीतं । ततोऽतिनिर्धनेन तेन मार्गे आगच्छता तत्रैकदा गोदुहः तक्रं पातुं याचितं । तक्रे पीते स्तोकं नवनीतं कूर्चे लग्नमालोक्य गृहीत्वा चिन्तितं तेन वाणिज्यं भविष्यत्यनेन मे, एवं च तत्संचिन्वतस्तस्य श्मश्रुनवनीत इति नाम जातं। एवमेकदा प्रस्थप्रमाणे धृते जाते धृतस्य भाजनं पादान्ते धृत्वा शीतकाले तृणकुटीरकद्वारे अग्नि च पादान्ते कृत्वा रात्रो संस्तरे पतितः संचिन्तयति, अनेन धृतेन बहुतरमर्थमुपार्ण्य सार्थवाहो भूत्वा सामन्तमहासामन्तराजाधिराजपदं प्राप्य क्रमेण सफलचक्रवर्ती भविष्यामि यदा तदा च मे सप्ततलप्रासादे शय्यागतस्य पादान्ते ̈ समुपविष्टं स्त्रीरत्नं पादौ मुष्ट्या ग्रहीष्यति न जानासि पादमर्दनं कर्तुमिति स्नेहेन भणित्वा स्त्रीरत्नमेवंपादेन ताडयिष्यामि, एवं चिन्तयित्वा तेन
૫. શ્મશ્રુનવનીતની કથા
અયોધ્યામાં ભવદત્ત શેઠ અને તેની સ્ત્રી ધનદત્તા હતાં. તેમનો પુત્ર લુબ્ધદત્ત વેપારાર્થે દૂર ( દેશ ) ગયો. તેનું સ્વયં કમાયેલું ( ધન ) ચોરોએ લઈ લીધું. પછી બહુ નિર્ધન થઈને ત્યાં માર્ગે જતાં એક દિવસ તેણે ગોવાળિયાઓ પાસે છાશ પીવા માગી. છાશ પીતાં થોડુંક માખણ તેની મૂછ ૫૨ લાગ્યું, તેણે તે દેખ્યું અને લઈ લીધું. તેણે વિચાર્યું: “ આનાથી મને વેપાર થશે.” આ રીતે તે પ્રતિદિન માખણનો સંગ્રહ કરવા લાગ્યો. જેથી તેનું ‘શ્મશ્રુનવનીત ’ એવું નામ પ્રચલિત થઈ ગયું.
૧૯૩
એ પ્રમાણે એક દિવસ પ્રસ્થપ્રમાણ ઘી થતાં, ઘીનું વાસણ પગની આગળ મૂક્યું અને શિયાળામાં ઘાસની ઝૂંપડીનાં બારણે પગની નજીક અગ્નિ સળગાવી બિસ્તરા પર પડી વિચાર કરવા લાગ્યોઃ “આ ઘીથી બહુ ધન કમાઈને હું વેપારી થઈશ, અને ક્રમે-ક્રમે સામન્ત, મહાસામન્ત અને રાજાધિરાજનું પદ પ્રાપ્ત કરીને બધાનો ચક્રવર્તી થઈશ. જ્યારે હું મારા સાત માળના મહેલમાં પલંગમાં પોઢીશ, ત્યારે પગ આગળ બેઠેલી મારી સુંદર સ્ત્રી હાથની મુઠીથી મારા બે પગ દાબશે. (તે વખતે) “તને પગ દાબતાં આવડતું નથી ”– એમ સ્નેહથી કહીને તે સુંદર સ્ત્રીને આવી રીતે પગથી લાત મારીશ.”
१. समुपार्जितं द्रव्यं तत्तस्य घ ।
. ધૃત્વા T| ૬. રાજ્યપવા
૨. તતો નિર્ધનેન ઘા રૂ. શોલે વ ગ ઘા ૭. તદુપવિષ્ટ ઘ। ૮. ચિન્તયતા તેમ ઘા Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૪. तस्य घ ।