________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદभरणं चानीय तेन निजभार्याया दत्तं। तया च दृष्ट्वा भणितं-'मदीयमिदमाभरणं, मया श्वश्रूहस्ते धृतं' तद्वचनमाकर्ण्य तेन चिन्तितं या मया सेविता सा मे जननी भविष्यतीति। ततस्तस्या जारसंकेतगृहं गत्वा तां सेवित्वा तस्यामासक्तो गूढवृत्त्या तया सह कुकर्मरतः स्थितः। एकदा तद्भार्ययाऽसहनादतिरुष्टया रजक्याः कथितं। मम भर्ता निजमात्रा सह तिष्ठति। रजक्या च मालाकारिण्याः कथितं। अतिविश्वस्ता मालाकारिणी च कनकमालाराज्ञीनिमित्तं पुष्पाणि गृहीत्वा गता। तया च पृष्टा सा कुतूहलेन, जानासि हे कामप्यपूर्वा वार्ता। तया च तलारद्विष्टतया कथितं राझ्याः, देवि! यमदण्डतलारो निजजनन्या सह तिष्ठति। कनकमालया च राज्ञः कथितं। राज्ञा च गूढपुरुषद्वारेण तस्य कुकर्म निश्चित्य 'तलारो 'गृहीतो दुर्गत्ति गतश्चतुर्थाव्रतस्य।
परिग्रहनिवृत्यभावात् श्मश्रुनवनीतेन बहुतरं दुःखं प्राप्त। સેવન કર્યું. તેણે તેનું ઘરેણું લાવીને પોતાની સ્ત્રીને આપ્યું. તેણે જઈને કહ્યું: “આ ઘરેણું મારું છે, મેં મારી સાસુને તે રાખવા આપ્યું હતું.”
તેનું વચન સાંભળીને તેણે (કોટવાળે) વિચાર્યું: “જેને મેં સેવી તે મારી માતા હોવી જોઈએ.” પછી તેના યારના સંકેત ગૃહે જઈને તેનામાં આસક્ત થઈ તેને સેવતો અને પોતાનું રૂપ છુપાવી તેની સાથે કુકર્મ (વ્યભિચાર) કરવામાં રત રહેતો.
એક દિવસ તેની સ્ત્રીએ સહન નહિ થવાથી બહુ રોષે ભરાઈને ધોબણને કહ્યું: મારો પતિ પોતાની માતા સાથે લાગુ છે. ધોબણે આ વાત માલણને કહી. માલણ રાણીની અતિ વિશ્વાસપાત્ર હતી. તે જ્યારે કનકમાળા રાણી માટે પુષ્પો લઈને ગઈ ત્યારે રાણીએ કુતુહલથી તેને પૂછયું: “તમે કોઈ અપૂર્વ વાત જાણો છો?”
માલણ કોટવાળ ઉપર દ્વેષ રાખતી હોવાથી તેણે રાણીને કહી દીધું કે “દેવી! યમદંડ કોટવાળ પોતાની માતા સાથે લાગુ છે.”
કનકમાલાએ એ વાત રાજાને કહી. રાજાએ છૂપા માણસો દ્વારા તેનું કુકર્મ નક્કી કરીને કોટવાળને પકડ્યો અને તે દુર્ગતિએ ગયો.
આ ચતુર્થ અવ્રતની કથા છે. ૪. પરિગ્રહત્યાગના અભાવે મઝુનવનીત અધિકતર દુ:ખ પામ્યો.
१. मदीयमाभरणं घ। २. कामप्यपूववार्ता घ। ३. तलवरो घ। ४. तलवरो घ। ५. निगृहीतो घ।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com