________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૧
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર प्रतिचारकाः रात्र्यन्धपरीक्षणार्थं तृणकट्टिकांगुल्यादिकं तस्याक्षिसमीपं नयन्ति। स च पश्यन्नपि पश्यति। बृहद्रात्रौ गुहायामन्धकूपे नगरद्रव्यं ध्रियमाणमालोक्य तेषां खादनपानादिकं वालोक्य प्रभाते राज्ञा मार्यमाणस्तलारो रक्षितः तेन रात्रिदृष्टमावेद्य। स शिक्यस्थस्तपस्वी चौरस्तेन तलारेण बहुकदर्थनादिभिः कदर्यमानो मृत्वा दुर्गतिं गतस्तृतीयाव्रतस्य। आरक्षिणाऽब्रह्मनिवृत्त्यभावाद्दुःखं प्राप्तम्।
अस्य कथा आहीरदेशे नासिक्यनगरे राजा कनकरथो राज्ञी कनकमाला, "तलारो यमदण्डस्तस्य माता बहुसुन्दरी तरुणरण्डा पुंश्चली। सा एकदा वध्वा धर्तु समर्पिताभरणं गृहीत्वा रात्रौ संकेतितजारपार्वे गच्छन्ती यमदण्डेन दृष्टा सेविता चैकान्ते। तदाરાત્રિ-અંધ (રતાંધળો) થઈને ત્યાં એક ઠેકાણે પડી રહ્યો. તે નોકરો તે રતાંધળાની પરીક્ષા કરવા માટે તૃણ-કંડક, આંગળી વગેરે તેની આંખ સમીપ લાવતા, પરંતુ તે દેખવા છતાં ન દેખતો રહ્યો.
પાછલી રાત્રે ગુફારૂપી અંધકૃપમાં રાખેલું નગરનું ધન તેણે જોયું અને તેમનાં ખાન-પાનાદિક પણ જોયાં. સવારે તેણે જે કાંઈ રાત્રે જોયેલું તે કહીને રાજા દ્વારા માર્યા જતા કોટવાળને બચાવ્યો. કોટવાળે સીંકામાં બેસવાવાળા તપસ્વીને બહુ પ્રકારે દુઃખી કર્યો અને તે મરીને દુર્ગતિએ ગયો.
એ પ્રમાણે તૃતીય અવ્રતની કથા પૂર્ણ થઈ. ૩. કોટવાળ (યમદંડ) કુશીલ ત્યાગના અભાવે દુઃખ પામ્યો.
૪. યમદંડની કથા આહીરદેશમાં નાસિક નગરમાં રાજા કનકરથ અને રાણી કનકમાળા હતા. યમદંડ તેમનો કોટવાલ હતો. તેની માતા બહુસુંદરી હતી. તે તરુણ અવસ્થામાં રાંડી હતી અને વ્યભિચારિણી હતી.
તે એક દિવસ પોતાની પુત્રવધૂએ રાખવા આપેલું ઘરેણું પહેરીને રાત્રે સંકેત પ્રમાણે પોતાના પાર પાસે જઈ રહી હતી. યમદંડે તેને દેખી અને એકાંતમાં તેનું
. વાનપાનચ્યાજિં વાનોય ઘા ૨. આરક્ષેપ ઘા રૂ. ગીરવેશે , I 8. તdવરો ઘT
Please inform us of any errors on rajesh@AtmaDharma.com