________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાન શ્રીકુંદકુંદभक्षयित्वा तेषामागमनसमये पुनः चरणाभ्यां बन्धनं मुखे संयोज्यातिकुर्कुटेन क्षीणोदरो भूत्वा स्थितः। [३] ततो नगरगतेन चतुर्थमतिकुर्कुटं दृष्टं मया। यथा तत्र नगरे एकश्चौरस्तपस्विरूपं धृत्वा बृहच्छिलां च मस्तकस्योपरि हस्ताभ्यामूर्ध्व गृहीत्वा नगरमध्ये तिष्ठति दिवा रात्रौ चातिकुर्कुटेन 'अपसर जीव पादं ददामि, अपसर जीव पादं ददामीति' भणन् भ्रमति। 'अपसरजीवेति' चासौ भक्तसर्वजनैर्भण्यते। स च गर्तादिविजनस्थाने दिगवलोकनं कृत्वा सुवर्णभूषितमेकाकिनं प्रणमन्तं तया शिलया मारयित्वा तद्रव्यं गृह्णाति। [४] इत्यतिकुर्कुटचतुष्टयमालोक्य मया श्लोकोऽयं कृत :
अबालस्पर्शका नारी ब्राह्मणोऽतृणहिंसकः।
वने काष्ठमुख: पक्षी पुरेऽपसरजीवकः।। इति इति कथयित्वा तलारं धीरयित्वा सन्ध्यायां ब्राह्मणः शिक्यतपस्विसमीपं गत्वा तपस्विप्रतिचारकैर्निर्घाट्यमानोजोऽपि रात्र्यन्धो भूत्वा तत्र पतित्वैकदेशे स्थितः। ते च જતો અને તેમના આવવાના સમયે ફરીથી પગ વડે મુખે બંધન બાંધીને અતિકપટથી ભૂખ્યું ( ક્ષીણ) પેટ કરીને પડી રહેતો.
૪. પછી એક નગરમાં જતાં ચોથું મહાકપટ મારા જોવામાં આવ્યું. તે આ રીતે -
ત્યાં નગરમાં એક ચોર તપસ્વીનું રૂપ ધારણ કરીને બે હાથ વડે મસ્તક ઉપર મોટી શિલા ઊંચે પકડી રાખીને રાત-દિવસ અતિકપટથી “હે જીવ! આઘા ખસો, હું પગ માંડું છું.” એમ બોલતો બોલતો ભમતો હતો. તેના સર્વ ભક્તજનો તેને “અપસર જીવ” એવા નામથી કહેવા લાગ્યા. તે ચોર જ્યારે કોઈ તેને ખાડા આદિ નિર્જન સ્થાનમાં મળે તો બધી તરફ નજર નાખીને સુવર્ણથી વિભૂષિત, પ્રણામ કરતા એવા એકલા (માણસ) ને તે શિલાથી મારી નાખી તેનું ધન લઈ લેતો. એવાં ચાર તીવ્ર કપટ જોઈને મેં આ શ્લોક બનાવ્યો છે
अबालस्पर्शका नारी ब्राह्मणोऽतृणहिंसकः।
वने काष्ठमुख: पक्षी, पुरेऽपसरजीवकः।। इति પુત્રને નહિ સ્પર્શતી નારી, તૃણઅહિંસક બ્રાહ્મણ, વનમાં કાષ્ઠમુખ પક્ષી અને નગરમાં અપસરજીવક-એ ચાર મહાકપટ મેં જોયા.
એમ કહી કોટવાળને ધીરજ આપીને સંધ્યાસમયે બ્રાહ્મણ સકામાં રહેવાવાળા તપસ્વી પાસે ગયો અને તપસ્વીના નોકરોએ તેને ત્યાંથી હાંકી કાઢવા માંડયો, પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com