________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૮૯ यष्टि:सगर्मेति। एकदा रात्रौ कुंभकारगृहे निद्रां कृत्वा दूराद्गत्वा तेन निजमस्तके लग्नं कुथितं तृणमालोक्यातिकुक्कुटेन ममाग्रतो, हा हा मया परतृणमदत्तं 'ग्रसितमित्युक्त्वा व्याघुट्य तृणं तत्रैव कुंभकारगृहे निक्षिप्य दिवसावसाने कृतभोजनस्य ममागत्य मिलितः। भिक्षार्थं गच्छतस्यस्यातिशुचिरयमिति मत्वा विश्वसितेन मया यष्टि: कुक्कुरादिनिवारणार्थ समर्पिता। तां गृहीत्वा स गतः। [२] ततो मया महाटव्यां गच्छतातिवृद्धपक्षिणोऽतिकुर्कुटं दृप्टं। यथा एकस्पिन महति वृक्षे मिलिताः पक्षिगणो रात्रावेकेनातिवृद्धपक्षिणा निजभाषया भणितो रे रे पुत्राः। अहं अतीव गन्तुं न शक्नोमि। बुभुक्षितमनाः कदाचिद्भवत्पुत्राणां भक्षणं करोमि चित्तचापल्यादतो मम मुखं प्रभाते बध्वा सर्वेऽपि गच्छन्तु। तैरुक्तं हा हा तात! पितामहस्त्वं किं तवैतत् संभाव्यते? तेनोक्तं“बुभुक्षितः किं न करोति पापं” इति। एवं प्रभाते तस्य पुनर्वचनात् तन्मुखं बद्ध्वा ते गताः। स ब वद्धो गतेषु चरणाभ्यां मुखाबन्धन दूरीकृत्वा तद्बालकान् રાત્રે કુંભારના ઘેર ઊંઘ લઈ સવારે ત્યાંથી નીકળીને દૂર જતાં પોતાના મસ્તક પર સડેલું તણખલું લાગેલું જોઈને કપટવશ મારી આગળ તે બોલ્યો
હાય હાય! પારકાનું તૃણ આપ્યા વિના મેં લીધું એમ કહીને પાછો જઈને કુંભારના ઘર આગળ ત્યાં જ તૃણ નાખીને દિવસના અંતે મને તે મળ્યો. જ્યારે મેં ભોજન કરી લીધું હતું. આ બહુ પવિત્ર છે” એમ માની વિશ્વાસ લાવી મેં ભિક્ષા માટે જતાં તેને કૂતરાં વગેરે હાંકવા માટે લાકડી આપી. તે લઈને તે ચાલ્યો ગયો.
૩. પછી મહાઅરણમાં થઈને જતાં એક અતિવૃદ્ધ પક્ષીનું મહાકપટ મારા જોવામાં આવ્યું. તે આ પ્રમાણે
એક મોટા વૃક્ષ ઉપર ઘણા પક્ષીઓનું ટોળું મળ્યું હતું. રાત્રે એક અતિવૃદ્ધ પક્ષીએ પોતાની ભાષામાં કહ્યું: “રે રે પુત્રો ! હું બહુ ચાલી શકું તેમ નથી. ભૂખથી પીડિત થઈને કદાચિત્ ચિત્તની ચંચળતાને લીધે હું તમારાં બચ્ચાનું ભક્ષણ કરી જાઉં; તેથી સવારે મારું મુખ બાંધીને બધાં જાઓ.”
પક્ષીઓએ કહ્યું: “હાય હાય! બાપુ, તમે તો દાદા, તમને એ કેમ સંભવે ?” તેણે કહ્યું: “ભૂખ્યો શું પાપ નથી કરતો?”
એમ સવારે તેના ફરીથી કહેવાથી તેનું મુખ બાંધીને (બધાં) ગયાં. તેઓ જ્યારે ગયાં ત્યારે બંધાયેલો તે બે પગથી મુખનું બંધન દૂર કરીને તેમના બચ્ચાં ખાઈ . દિfસતું ઘા ૨. વન્દનમુત્તાર્થ ઘા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com