________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદश्चिन्तापर: तलारोऽपराह्ने बुभुक्षितब्राह्मणेन केनचिदागत्य भोजनं प्रार्थितः। तेनोक्तंहे ब्राह्मण! अछान्दसोऽसि मम प्राणसन्देहो वर्तते त्वं च भोजनं प्रार्थयसे। एतद्वचनमाकर्ण्य पृष्टं ब्राह्मणेन कुतस्ते प्राणसन्देह: ?। कथित च तेन। तदाकर्ण्य पुनः पृष्टं ब्राह्मणेन-अत्र किं कोऽप्यतिनिस्पृहवृत्तिपुरुषोऽप्यस्ति ? उक्तं तलारेण-अस्ति विशिष्टस्तपस्वी, न च तस्यैतत् सम्भाव्यते। भणितं ब्राह्मणेन-स एव चौरो भविष्यति' अति निस्पृहत्वात्। श्रूयतामत्र मदीया कथा-मम ब्राह्मणी महासती परपुरुषशरीरं न स्पृशतीति निजपुत्रस्याप्यतिकुक्कुटात् कर्पटेन सर्व शरीरं प्रच्छाद्य स्तनं दादाति। रात्रौ तु
गृहपिण्डारेण सह कुकर्म करोति [१]। तदर्शनात् संजातवैराग्योऽहं संवलार्थ सुवर्णशलाकां वंशयष्टिमध्ये निक्षिप्य तीर्थयात्रायां निर्गतः। अग्रे गच्छतश्च ममैकबटुको मिलितो न तस्य विश्वासं गच्छाम्यहं यष्टिरक्षां यत्नतः करोमि। तेनाकलिता सा
પછી ચોર નહિ મળવાથી કોટવાળ ચિંતાતુર થયો. બપોરે કોઈ ભૂખ્યા બ્રાહ્મણે એક દિવસે આવી તેની પાસે ભોજન માગ્યું. તેણે કહ્યું. “રે, બ્રાહ્મણ ! તું સ્વેચ્છાચારી છે. મને મારા પ્રાણની પડી છે અને તું ભોજનની માગણી કરે છે.”
એ વચન સાંભળીને બ્રાહ્મણે પૂછયું, “તમને પ્રાણની કેમ પડી છે?” અને તેણે (કોટવાળે, કારણ કહ્યું તે સાંભળીને બ્રાહ્મણે ફરીથી પૂછયું, “અહીં શું વળી કોઈ અતિ નિસ્પૃહ પુરુષ રહે છે?”
કોટવાળે કહ્યું, “વિશિષ્ટ તપસ્વી રહે છે, પણ તેને તે (ચોરી) સંભવતી નથી.”
બ્રાહ્મણે કહ્યું, “અતિનિઃસ્પૃહ હોવાને લીધે તે જ ચોર હશે. આ બાબતમાં મારી વાત સાંભળો.
૧. મારી બ્રાહ્મણી પોતાને મહાસતી ગણાવીને પરપુરુષના શરીરને સ્પર્શતી નથી, તેથી પોતાના પુત્રને પણ કપટથી બધું શરીર ઢાંકીને ધવડાવે છે; પરંતુ રાત્રે ઘરના પીંડારા સાથે વ્યભિચાર (કુકર્મ) કરે છે. તે દેખીને મને વૈરાગ્ય થયો અને મુસાફરીના ખર્ચ માટે સુવર્ણની લગડીને વાંસની લાકડીમાં નાખીને હું તીર્થયાત્રાએ નીકળ્યો છું.
૨. આગળ જતાં મને એક બ્રહ્મચારી છોકરો મળ્યો. હું તેનો વિશ્વાસ રાખતો નહિ. હું લાકડીની રક્ષા (તેનાથી) યત્નપૂર્વક કરતો, અને લાકડી હું સાથે જ રાખતો. તેથી તે બાળક-છોકરો સમજી ગયો કે આ લાકડીની અંદર કંઈક ધન છે. એક દિવસ
છે. ભવિષ્યતતિ નિ:સ્પૃહત્વાસુ ઘા ૨. gિષ્કારો મદિવી વાને ક્ષેપક્ષેપ શારિત્રા રૂ. શાસ્વતાર્થમિતિ , I
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com