________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૧
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર तापसेन चौर्यात्। आरक्षकेन कोट्टपालेन ब्रह्मणि वृत्यभावात्। ततोऽव्रतप्रभवदुःखानुभवने उपाख्येया दृष्टान्तत्त्वेन प्रतिपाद्याः। के ते। धनश्रीसत्यघोषौ च। न केवलं एतौ एव किन्तु तापसारक्षकावपि। तथा तेनैव प्रकारेण श्मश्रुनवनीतो वणिक्, यतस्तेनापि परिग्रहनिवृत्यभावतो बहुतरदुःखमनुभूतं। यथाक्रम उक्तक्रमानतिक्रमेण हिंसादिविरत्यभावे एते उपाख्येयाः प्रतिपाद्याः। तत्र धनश्री हिंसातो વદુર્વ પ્રાપ્ત
। अस्याः कथा लाटदेशे भृगुकच्छपत्तने राजा लोकपालः। वणिग्धनपालो भार्या धनश्री मनागपि जीववधेऽविरता। तत्पुत्री सुन्दरी पुत्रो गुणपालः। अपुत्रकाले धनश्रिया यः पुत्रबुद्धश्या कुण्डलो नाम बालकः पोपितः, धनपाले मृते तेन सह धनश्री: कुकर्मरता जाता। गुणपाले च गुणदोपपरिज्ञानके जाते धनश्रिया तच्छंकितया भणितंः कुण्डलः प्रसरे સત્યઘોષ પુરોહિતે અસત્યને લીધે, તાપસે ચોરીના કારણે, આરક્ષક કોટવાલે બ્રહ્મમાં વૃત્તિના અભાવને લીધે (અર્થાત્ અબ્રહ્મભાવ-કુશીલના લીધે) અને લુબ્ધદત્ત મુક્ષુનવનીતે પરિગ્રહની તૃષ્ણાને લીધે બહુ દુઃખ અનુભવ્યું. તેથી અવ્રત (પાપ) જનિત દુઃખ અનુભવવામાં (પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓનાં નામ) દષ્ટાંત તરીકે કહેવા યોગ્ય છે. તે કોણ? ધનશ્રી અને સત્યઘોષ કેવળ એ બે જ નહિ કિન્તુ તાપસ અને આરક્ષક (કોટવાળ) પણ, તથા તે જ પ્રકારે પ્રસિદ્ધ મથુનવનીત વણિક પણ, કારણ કે તેણે પણ પરિગ્રહત્યાગના અભાવે અધિક દુ:ખ ભોગવ્યું. ક્રમનું ઉલ્લંઘન કર્યા વિના ક્રમાનુસાર હિંસાદિના ત્યાગના અભાવમાં ( હિંસાદિ પાપોમાં) તેમને (દષ્ટાન્તરૂપે ) કહેવા યોગ્ય છે. તેમાં ધનશ્રી હિંસાથી બહુ દુ:ખ પામી.
ધનશ્રીની કથા લલાટદેશમાં ભૃગુકચ્છ (ભરૂચ) નગરમાં લોકપાલ રાજા હતો અને ધનપાલ વણિક હતો. તેને ધનશ્રી નામની સ્ત્રી હતી. ધનશ્રી જીવનો વધ કરવામાં જરા પણ અટકતી નહિ. તેને સુંદરી નામની પુત્રી અને ગુણપાલ નામનો પુત્ર હતો. જ્યારે ધનશ્રીને પુત્ર નહતો થયો ત્યારે તેણે એક કુંડલ નામના બાળકને પુત્રબુદ્ધિથી ઉછર્યો હતો. વખત જતાં જ્યારે ધનપાલ મરી ગયો ત્યારે ધનશ્રી તે કુંડલની સાથે કુકર્મ કરવા લાગી. અહીં ગુણપાલ જ્યારે ગુણ-દોષ સમજતો થયો, ત્યારે તેના વિષે શંકા
૧. મનાઈ ન નીવવધવિરતા ઘા ૨. પરિજ્ઞા છે ઘા રૂ. તત્સતતયા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com