SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦ રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદ मम जननीसमानेति। ततस्तया जयस्योपसर्गे महति कृतेऽपि चित्तं न चलितं। ततो मायामुपसंहृत्य पूर्ववृत्तं कथयित्वा प्रशस्य वस्त्रादिभिः पूजयित्वा स्वर्ग गत इति પંચમાણુવ્રતસ્ય।।૮।। एवं पंचानामहिंसादिव्रतानां प्रत्येकं गुणं प्रतिपाद्येदानी र्ताद्वपक्षभूताना हिंसाद्यव्रतानां दोषं दर्शयन्नाह - धनश्रीसत्यघोषौ च तापसारक्षकावपि। उपाख्येयास्तथा श्मश्रुनवनीतो यथाक्रमम् ।। ६५ ।। धनश्रीश्रेष्ठिन्या हिंसातो बहुप्रकारं दुःखफलमनुभूतं। सत्यधोषपुरोहितेनानृतात्। માતા સમાન છે.” પછી તેણે (રતિપ્રભદેવે ) જય ઉ૫૨ મહાન ઉપસર્ગ કર્યો, છતાં તેનું (જયનું) ચિત્ત ( ચલિત થયું નહિ. પછી માયા સંકેલીને તેણે (દેવે) પૂર્વ વૃત્તાન્ત કહ્યું અને પ્રશંસા કરી તથા તેનો વસ્ત્રો આદિ દ્વારા સત્કાર કરી સ્વર્ગે ગયો. એ પ્રમાણે પાંચમા અણુવ્રતની કથા સમાસ. ૫. ભાવાર્થ :- ( શ્લોક ૬૪) -૧. અહિંસાણુવ્રતમાં યમપાલ ચાંડાલ, ૨. સત્યાણુવ્રતમાં ધનદેવ શેઠ, ૩. અચૌર્યાણુવ્રતમાં શ્રેણિકનો પુત્ર વારિપેણ, ૪. બ્રહ્મચર્યાણુવ્રતમાં એક વૈશ્યની પુત્રી નીલી, અને ૫. પરિગ્રહપરિમાણ અણુવ્રતમાં રાજપુત્ર જયકુમા૨ વિશેષ રૂપથી પ્રસિદ્ધિ પામ્યાં છે. ૬૪. એ પ્રમાણે પાંચ અહિંસાદિક વ્રતો પૈકી દરેકના ફળનું પ્રતિપાદન કરી હવે તેનાં પ્રતિપક્ષી ભૂત હિંસાદિ અવ્રતોના દોષ દર્શાવી કહે છે હિંસાદિ પાંચ અવ્રતોમાં (પાપોમાં ) પ્રસિદ્ધ થયેલાનાં નામ શ્લોક ૫ અન્વયાર્થ :- [ધનશ્રીસત્યોૌ ૬] ધનશ્રી ( શેઠાણી અને સંત્યઘોષ (પુરોહિત ), [તાપસારક્ષૌ વિ] એક તાપસી અને કોટવાલ (યમદંડ ) [ તથા ] અને મશ્રુનવનીત: ] શ્મશ્રુનવનીત ( વણિક) [ યથામન્] અનુક્રમે હિંસાદિ પાંચ પાપમાં [ ઉપાધ્યેયા: ] ઉપાખ્યાન કરવા યોગ્ય છે–દષ્ટાંત દેવા યોગ્ય છે. ટીકા :- ધનશ્રી શેઠાણીએ હિંસાને લીધે બહુ પ્રકારનું દુઃખલ અનુભવ્યું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy