________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદगोधनं चारयितुमटव्यां गुणपालं प्रेषयामि, १ लग्नस्त्वं तत्र तं मारय येनावयोर्निरंकुशमवस्थानं भवतीति ब्रुवाणां मातरमाकर्ण्य सुन्दर्या गुणपालस्य कथितंअद्य रात्रौ गोधनं गृहीत्वा प्रसरे त्वामटव्यां प्रेषयित्वा कुण्डलहस्तेन माता मारयिष्यत्यतः सावधानो भवेस्त्वमिति। धनश्रिया च रात्रिपश्चिमप्रहरे गुणपालो भणितो हे पुत्र कुंडलस्य शरीरं विरूपकं वर्तते अतः प्रसरे गोधनं गृहीत्वाद्य त्वं व्रजेति। स च गोधनमटव्यां नीत्वा काष्ठं च वस्त्रेण पिधाय तिरोहितो भूत्वा स्थितः। कुण्डलेन चागत्य गुणपालोऽयमिति मत्वा वस्त्रप्रच्छादितकाष्ठे घातः कृतो गुणपालेन च स खङ्गेन हत्वा मारितः। गृहे आगतो गुणपालो धनश्रिया पृष्ट: क्या रे कुण्डलः । तेनोक्तं कुण्डलवार्तामयं खड्गोऽभिजानाति। ततो रक्तलिप्तं बाहुमालोक्य स तेनैव खड्गेन मारितः। तं च मारयन्ती धनश्रियं दृष्ट्वा सुन्दर्या मुशलेन सा हता। कोलाहले जाते कोट्टपालैશીલ બની ધનશ્રીએ (કુંડલ) કહ્યું: “સવારે ગોધન (પશુધન) ચારવા માટે હું ગુણપાલને જંગલમાં મોકલીશ, ત્યાં તું તેની પાછળ પડીને મારજે, જેથી આપણે બે નિરંકુશ (સ્વચ્છેદપણે ) રહી શકીએ.”
પોતાની માતાને આવું બોલતી સાંભળી સુંદરીએ ગુણપાલને કહ્યું: “આજે રાત્રે ગોધન એકઠું કરીને સવારમાં તને જંગલમાં મોકલી માતા કુંડલના હાથે તને મરાવશે (કુંડલ પાસે મરાવશે), તું સાવધાન રહેજે.”
રાત્રિના છેલ્લા પહોરે ધનશ્રીએ ગુણપાલને કહ્યું: “હે પુત્ર! કુંડલના શરીરે ઠીક નથી, તેથી સવારે ગોધન લઈને આજે તું જા.”
તે ગોધન લઈને જંગલમાં ગયો અને લાકડાને વસ્ત્રથી ઢાંકી છૂપાઈ રહ્યો. કુંડલે આવીને “આ ગુણપાલ છે' એમ માની વસ્ત્રથી ઢાંકેલા કાષ્ઠ (લાકડા) ઉપર ઘા કર્યો અને ગુણપાલે તેને તરવારથી મારી નાખ્યો. જ્યારે ગુણપાલ ઘેર આવ્યો ત્યારે ધનશ્રીએ પૂછયું, “અરે, કુંડલ ક્યાં છે?”
તેણે કહ્યું, “કુંડલની વાત તો આ તરવાર જાણે છે.” પછી લોહીથી ખરડાયેલા બાહુને જોઈને, સુન્દરીએ તેને (ધનશ્રીને) મુશલથી (સાંબેલાથી) મારવા લાગી. (તેનાથી) કોલાહુલ થતાં કોટવાળોએ ધનશ્રીને પકડી અને રાજા પાસે લઈ
૨. pષયાનો શીર્ઘ ઘા ૨. સત્ર ઘા રૂ. “ર શબ્દો નારિસ્ત ઘા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com