________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદतत्पावें चतुर्दशीदिवसे मया जीवाहिंसाव्रतं गृहीतमतोऽद्य न मारयामि देवो यज्जानाति तत्करोतु। अस्पृश्यचाण्डालस्य व्रतमिति संचिन्त्य रुष्टेन राज्ञा द्वावपि गाढं बन्धयित्वा सुमारद्रहे निक्षेपितौ। तत्र मातङ्गस्य प्राणात्ययेऽप्यहिंसाव्रतपरित्यजतो व्रतमाहात्म्याज्जलदेवतया जलमध्ये सिंहासनमणिमण्डपिकादुन्दभिसाधुकारादिप्रातिहार्यादिकं कृतं। महाबलराजेन चैतदाकर्ण्य भीतेन पूजयित्वा निजच्छत्रतले स्नापयित्वा स स्पृश्यो विविष्ट कृत इति प्रथमाणुव्रतस्य। अनृतविरत्यणुव्रताद्धनदेवश्रेष्ठिना पूजातिशयः प्राप्तः।
अस्य कथा जम्बूद्वीपे पूर्वविदेहे पुष्कलावतीविषये पुण्डरीकिण्यां पुर्यां वणिजौ जिनदेवधनदेवौ स्वल्पद्रव्यौ। तत्र धनदेवः सत्यवादी। द्रव्यस्य लाभं द्वावप्यर्धम) ग्रहीष्याव इति नि :જીવતો થયો અને તેમની (મુનિની) પાસે ચતુર્દશીના દિવસે જીવને નહિ મારવાનું મેં અહિંસાવ્રત ગ્રહણ કર્યું છે. તેથી આજે હું રાજકુમારને મારીશ નહિ. દેવને જે સૂઝ પડે તે કરે.”
અસ્પૃશ્ય ચાંડાલને વળી વ્રત' ! એમ વિચારીને ક્રોધે ભરાયેલા રાજાએ બંનેય (ચાંડાલ અને કુમાર બંનેને) મજબૂત બંધાવીને બાળકો મારવાના તળાવમાં ફેંકાવ્યા. તે બંનેમાં માતંગે પ્રાણનો નાશ થવાને વખતે પણ અહિંસાવ્રત છોડ્યું નહિ, તેથી વ્રતના માહાભ્યથી જલદેવતાએ જલની અંદર સિંહાસન, મણિમય મંડપ, દુન્દભિ, સાધુકારાદિ પ્રાતિહાર્યાદિ કર્યા. મહાબલ રાજા તે સાંભળીને ભય પામ્યો અને તેનો સત્કાર કરી તેને પોતાના છત્રની નીચે સ્નાન કરાવીને તેને સ્પૃશ્ય બનાવ્યો. આ પ્રમાણે પ્રથમ અણુવ્રતની કથા છે. ૧. સત્યાણુવ્રતના પ્રભાવથી ધનદેવ શેઠ અતિ સત્કાર પામ્યો.
૨. ધનદેવ શેઠની કથા જમ્બુદ્વીપમાં પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી દેશમાં પુંડરીકિણી નામની નગરીમાં જિનદેવ અને ધનદેવ નામના બે નિર્ધન વણિકો હતા. તે બન્નેમાં ધનદેવ સત્યવાદી હુતો. “દ્રવ્યનો જે લાભ થશે તેનો અર્થોઅર્ધ આપણે બે વહેંચી લઈશું” એમ કોઈની १. चाण्डालस्यापि घ। २. शिशुमारहृदे पाठः ग घ पुस्तके। ३. सिंहासनमणिमण्डपिकादेव-दुंदुभिसाधुकारादिप्रातिहार्यकृतं घ। ४. स्थापयित्वा ग। ૬. સ સ્પૃશ્યો વિશિષ્ટ: વૃત: રૂતિ ઘા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com