________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદहिंसाविरत्यणुव्रतात् मातंगेन चांडालेन उत्तमः पूजातिशयः प्राप्तः।
अस्य कथा
सुरम्यदेशे पोदनपुरे राज महाबलः । नन्दीश्वराष्टम्यां राज्ञा' अष्टदिनानि ४ जीवामारणधोषणायां कृतायां बलकुमारेण चात्यन्तमांसासक्तेन कंचिदपि पुरुषमपश्यता राजोद्याने राजकीयमेण्ढक: प्रच्छन्नेन मारयित्वा संस्कार्य भक्षितः। राज्ञा च मेण्ढकमारणवार्तामाकर्ण्य रुष्टेन मेण्ढकमारको गवेषयितुं प्रारब्धः। तदुद्यानमालाकारेण च वृक्षोपरि चटितेन न तन्मारणं कुर्वाणो दृष्टः। रात्रौ च निजभार्यायाः कथितं। ततः प्रच्छन्नचरपुरुषेणाकर्ण्य राज्ञः कथितं। प्रभाते मालाकारोऽप्याकारितः। तेनैव पुनः कथितं। मदीयामाज्ञां मम पुत्रः खण्डयतीति रुष्टेन राज्ञा कोट्टपालो भणितो बलकुमारं ટીકા :- અહિંસાણુવ્રતના પ્રભાવથી (યમપાલ) ચાંડાલ ઉત્તમ અતિ આદર-સત્કાર પામ્યો.
૧. માતંગ (ચાંડાલ) ની કથા પોદનાપુર નામના સુરમ્ય દેશમાં મહાબલ નામનો રાજા હતો. નન્દીશ્વરવતની અષ્ટમીના દિવસે રાજાએ જ્યારે આઠ દિવસ સુધી જીવ નહિ મારવા માટે ઘોષણા કરી ( ઢંઢેરો પીટાવ્યો), ત્યારે માંસ ખાવામાં અત્યંત આસક્ત બલકુમારે, રાજાના બગીચામાં કોઈપણ પુરુષને નહિ જોઈ, રાજાના મંઢાને છૂપી રીતે મારીને તેને સંસ્કારી (પકાવી) ખાઈ ગયો. મેંઢાને માર્યાની વાત સાંભળીને રાજા રોષે ભરાયો અને તેણે મેંઢાના મારનારને શોધવાનું શરૂ કર્યું. તે બગીચાના માળીએ વૃક્ષ ઉપર લપાઈને તે (મેંઢાને ) મારતાં તેને (બલકુમારને) જોયો હતો, રાત્રે તેણે પોતાની સ્ત્રીને તે વાત કહી. પછી ગુપ્તચર પુરુષ તે સાંભળી રાજાને કહ્યું. સવારમાં માળીને પણ બોલાવવામાં આવ્યો, તેણે જ ફરીથી ( રાજાને) વાત કહી.
“મારો પુત્ર મારી આજ્ઞાનો ભંગ કરે છે એમ જાણી રોષે ભરાયેલા રાજાએ કોટવાળને કહ્યું:
“બલકુમારના નવ ટૂકડા કરો.”
છેપોનાપુરે – પાd: ૨. પુત્રો વત: ઘા રૂ. ૨Iનાજ્ઞયા ઘા ૪. નીનામાને ઘા. ૬. રાજ્યોદ્યાને – પાd: ૬. પ્રચ્છન્નો ઘા. ७. ततः प्रच्छन्नचरपुरुषेणाकर्ण्य राज्ञः कथितं इति पाठ: घ पुस्तके नास्ति। ८. पुत्रोऽपि घ।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com