SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૦ રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદएवं प्ररुपितानि पंचाणुव्रतानि निरतिचाराणि किं कुर्वन्तीत्याह पञ्चाणुव्रतनिधयो निरतिक्रमणाः फलन्ति सुरलोकं। यत्रावधिरष्टगुणा दिव्यशरीरं च लभ्यन्ते।।६३।। 'फलन्ति' फलं प्रयच्छन्ति। के ते? 'पंचाणुव्रतनिधयः' पंचाणुव्रतन्येव निधयो निधानानि। कथंभूतानि ? 'निरतिक्रमणा' निरतिचाराः। कि फलन्ति ? 'सुरलोकं '। यत्र सुरलोके 'लभ्यन्ते'। कानि? 'अवधिरवधिज्ञानं '। 'अष्टगुणा' अणिमामहिमेत्यादयः। ભાવાર્થ :- પરિગ્રહપરિમાણ-અણુવ્રતના પાંચ અતિચાર ૧. અતિવાહન-હાથી, ઘોડા, બળદ આદિ અધિક સવારી રાખવી અને અધિક રસ્તે ચલાવવી. ૨. અતિસંગ્રહ-ભવિષ્યમાં લાભ થશે એમ સમજી વસ્તુઓનો અધિક સંગ્રહુ કરવો. ૩. અતિવિસ્મય-બીજાનો લાભ જોઈ અત્યંત વિષાદ કરવો. ૪. અતિલોભ- વિશેષ લાભ થવા છતાં અધિક લાભની આશા રાખવી. ૫. અતિભારવહન-મર્યાદાથી અધિક ભાર લાદવો. ૬૨. એ પ્રમાણે પ્રરૂપેલાં અતિચારરહિત પાંચ અણુવ્રતો શું ફળ આપે છે તે કહે છે પંચાણુવ્રત ધારણ કરવાનું ફળ શ્લોક ૬૩ અન્વયાર્થ :- [ નિરતિમા ] અતિચાર રહિત [પંચાણુવ્રતનિય:] પાંચ અણુવ્રતરૂપી નિધિઓ [સુરતમ] સ્વર્ગલોકનું [ત્તિ] ફળ આપે છે. [ચત્ર] જ્યાં [ સવ:] અવધિજ્ઞાન, [ TMT] આઠ ઋદ્ધિઓ [૨] અને [ રિવ્યશરીરમ] સાત ધાતુઓથી રહિત સુંદર વૈક્રિયિક શરીર [ સભ્યો ] પ્રાપ્ત થાય છે. ટીકા :- “ન્તિ' ફલ આપે છે. કોણ તે? “વંવાપુવ્રતનિય:' પાંચ અણુવ્રતરૂપી નિધિઓ કેવી (નિધિઓ)? “નિરતિદ્રમ:' અતિચારરહિત, શું ફલ આપે છે? સુરનો' સુરલોકનું (સ્વર્ગલોકનું છે. જ્યાં એટલે સુરલોકમાં પ્રાપ્ત થાય છે તે શું? “ અવધિ' અવધિજ્ઞાન, અણગુણ:' અણિમા, મહિમા ઇત્યાદિ આઠ ઋદ્ધિઓ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy