________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૬૯ ‘વિક્ષેપ:' તિવારી: પંઘનશ્યન્ત' નિશ્ચીયન્તો વસ્ય? “પરિમિતપરિઝદક્ષ્ય' न केवलमहिंसाद्यणुव्रतस्य पंचातीचारा निश्चीयन्ते अपि तु परिमितपरिग्रहस्यापि। चशब्दोऽत्रापिशब्दार्थे। के तस्यातीचारा इत्याह-अतिवाहनेत्यादि। लोभातिगृद्धिनिवृत्त्यर्थं परिग्रहपरिमाणे कृते पुनर्लोभावेशवशादतिवाहनं करोति। यावन्तं हि मार्ग बलीवर्दादयः सुखेन गच्छन्ति ततोऽप्यतिरेकेण वाहनमतिवाहनं। अतिशब्द: प्रत्येक लोभान्तानां सम्बध्यते। इदं धान्यादिकमग्रे विशिष्टं लाभं दास्यतीति लोभावेशादतिशयेन तत्संग्रहं करोति। तत्प्रतिपन्नलाभेन विक्रीते तस्मिन् मूलतोऽप्यसंगृहीत्वादधिकेऽर्थे लब्धे लोभावेशादतिविस्मयं विषादं करोति। विशिष्टेऽर्थे लब्धेऽप्यधिकलाभाकांक्षावशादतिलोभं
करोति। लोभावेशादधिकभारारोपणमतिभारवाहनं। ते विक्षेपाः पंच।। ६२।। અતિખેદ કરવો), અતિલોભ (બહુ લોભ કરવો), અને અતિભારવહન (બહુ ભાર લાદવો) [પઝ] એ પાંચ [પરિમિતપરિપ્રદક્ય ] પરિગ્રહપરિમાણ અણુવ્રતના [વિક્ષેપ:] અતિચાર [ સૂક્ષ્યન્ત] કહેવામાં આવ્યા છે.
ટીકા :- “વિક્ષેપ:' અતિચારો “પગ્ન નક્યન્ત' પાંચ નક્કી (નિશ્ચિત) કરવામાં આવ્યા છે. કોના? “પરિમિતપરિચ' કેવળ અહિંસાદિ અણુવ્રતના પાંચ અતિચાર નક્કી કરવામાં આવ્યા છે એટલું જ નહિ, પરંતુ પરિમિત પરિગ્રહના પણ (પાંચ અતિચારો નિશ્ચિત છે.) અહીં “ઘ' શબ્દ “પિ' શબ્દના અર્થમાં છે. તેના ક્યા અતિચારો છે? તે કહે છે- “તિવાદનેત્યાદ્રિ' લોભની અતિગૃદ્ધિને (અતિ લોલુપતાને) નિવારવા માટે પરિગ્રહપરિમાણ કરી લીધા પછી પણ, લોભના આવેશમાં અધિક વાહન કરે છે–અર્થાત્ જેટલે રસ્તે બળદ આદિ સુખેથી જઈ શકે તેનાથી પણ અધિક (આગળ) ચલાવવું તે અતિવહન છે. વિસ્મય અને લોભને પણ “મતિ' શબ્દનો સંબંધ જોડવો. આ ધાન્યાદિ આગળ વિશેષ લાભ આપશે એવા લોભના વશથી તેનો અતિશય સંગ્રહ કરવો તે અતિસંગ્રહ નામનો અતિચાર છે. તેના ચાલુ ફાયદાકારક ભાવે તે સંગ્રહ કરેલો મૂળ જથ્થો વેચવાથી અધિક લાભ થવો તેથી પહેલાંથી જ વધારે સંગ્રહ કર્યો નહિ હોવાથી લોભાવેશથી વિષાદ પામે છે તે વિસ્મય નામનો અતિચાર છે. વિશિષ્ટ ધનની પ્રાપ્તિ થવા છતાં અધિક લાભની આશાથી અતિલોભ કરે છે. લોભને વશ થઈ અધિક ભાર લાદવો તે અતિભારવહન છે. તે વિક્ષેપો (અતિચારો) પાંચ છે.
૨. પ્રતિપુનઃ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com