________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદअथेदानी परिग्रहविरत्यणुव्रतस्य स्वरूप दर्शयन्नाह
धनधान्यादिग्रन्थ परिमाय ततोऽधिकेषु निःस्पृहता।
परिमितपरिग्रहः स्यादिच्छापरिमाणनामापि।।६१।। 'परिमितपरिग्रहो' देशतः परिग्रहविरतिरणुव्रतं स्यात्। कासौ। या 'ततोऽधिकेषु निस्पृहता' ततस्तेभ्य इच्छावशात् कृतपरिसंख्यातेभ्योऽर्थोभ्योऽधिकेष्वर्थेषु या निस्पृहता वाञ्छाव्यावृत्तिः। कि कृत्वा ? પરિમાય' તેવપુછપાવી પરિમિતું કૃત્વા, વરું?
ભાવાર્થ - બ્રહ્મચર્યાણુવ્રતના પાંચ અતિચાર૧. પરવિવાહકરણ-બીજાનો વિવાહ કરવો. ૨. અનંગક્રિીડા-કામસેવનનાં અંગો છોડી, મુખહસ્તાદિક અંગોથી કામસેવન કરવું. ૩. વિટત્વ-બીભત્સ વચન બોલવાં. ૪. અતિતૃષા-વિષયસેવનમાં તીવ્ર ઈચ્છા રાખવી. ૫. ઇત્વરિકાગમન-વ્યભિચારિણી સ્ત્રીને ત્યાં આવ-જા કરવી. ૬૦. હવે (એકદેશ) પરિગ્રહવિરતિ અણુવ્રતનું સ્વરૂપ બતાવી કહે છે
પરિગ્રહ પરિમાણ અણુવ્રતનું લક્ષણ
શ્લોક ૬૧ અન્વયાર્થ - [ ધનધાન્યાવિક્યું] ધન-ધાન્યાદિ દશ પરિગ્રહોનું [રિમા ] પરિમાણ કરીને [તતઃ] તેનાથી [ ૬] વધારે [ નિસ્પૃહતા] ઈચ્છા ન રાખવી તે [પતિપરિપ્રદ:] પરિગ્રહ પરિમાણવ્રત [ગ]િ અથવા [ટુચ્છાપરિમાણનામા] ઈચ્છાપરિણામ નામનું વ્રત [સ્થા ] છે.
ટીકા - “ઘનધાન્યાવિશંઘમ' ગાય, ભેંસાદિ ધન, ચોખાદિ અનાજ અને દાસ, દાસી, ભાર્યા, ગૃહ, ક્ષેત્ર, દ્રવ્ય, સુવર્ણ, ચાંદી, આભરણ, વસ્ત્રાદિનો સંગ્રહું-એવા સંગ્રહરૂપ પરિગ્રહનું “રિમાય'દેવ-ગુરુના પાદ આગળ (દેવ-ગુરુની સમક્ષ) પરિમાણ કરીને
१ परविवाहकरणेत्वरिकापरिगृहीतापरिगृहीतागमनानंगक्रीडाकामतीव्राभिनिवेशाः।
(તત્ત્વાર્થસૂત્ર-અધ્યાય ૭, ૨૮)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com