________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
કહાનજૈનશાસ્ત્રમાળા ]
'तस्यातीचारानाह
अन्यविवाहाकरणानङ्गक्रीडाविटत्वविपुलतृषः । इत्वरिकागमनं चास्मरस्य पञ्च व्यतीचाराः।। ६० ।।
अस्मरस्या ' ब्रह्मनिवृत्त्यणुव्रतस्य। पंचव्यतीचाराः। कथमित्याह- ' अन्येत्यादि ' . कन्यादानं विवाहोऽन्यस्य विवाहोऽन्यविवाहः तस्य आ ' समन्तात्' : करणं, तच्च अनङ्गक्रीडा च अंगं लिगं योनिश्च तयोरन्यत्र मुखादिप्रदेशे क्रिडा अनङ्गक्रीडा।' विटत्वं' भण्डिमाप्रधानकायवाक्प्रयोगः । विपुलतृट् च कामतीव्राभिनिवेशः। ' इत्वरिकागमनं ’ च परपुरुषानेति गच्छतीत्येवं शीला इत्वरी पुंश्चली कुत्सायां के कृते ' इत्वरिका' भवति તંત્ર ગમનું ચેતિાા ૬૦ના
.
તેના (બ્રહ્મચર્યાણુવ્રતના ) અતિચાર કહે છેબ્રહ્મચર્યાણુવ્રતના અતિચાર શ્લોક ૬૦
૧૬૫
અન્વયાર્થ :- [ અન્યવિવાહાબાન શ્રીહાવિત્વવિપુતતૃષ: ] અન્ય વિવાહકરણ ( બીજાનો વિવાહ કરવો ), અનંગક્રીડા (કામસેવનના અંગો છોડી અન્ય અંગોથી વિષયસેવન કરવું ), વટત્વ (ગાળો બોલવી, અશ્લિલ વચન બોલવાં ), વિપુલ તૃષા (વિષય સેવનમાં બહુ ઈચ્છા રાખવી) [] અને [ફત્વરિ।મન] ઇત્વરિકાગમન (વ્યભિચારિણી સ્ત્રીને ત્યાં આવ-જા કરવી ) -એ [ પદ્મ] પાંચ [ગસ્મરચ] બ્રહ્મચર્યાણુવ્રતના [ વ્યતીવારા: ] અતિચારો છે.
૬. લક્ષ્ય - પાત:।
ટીકા :- ‘ અસ્મરણ્ય ' અબ્રહ્મત્યાગ અણુવ્રતના (બ્રહ્મચર્યાણુવ્રતના) પાંચ અતિચારો છે. કેવા ? તે કહે છે. ‘ અન્યત્યાવિ’ કન્યાદાન તે વિવાહ, ‘સમન્તાત્' પૂરી રીતેથી આ અન્યનો વિવાહ કરવો, ‘અનંનીડા' અનંગક્રીડા, ‘વિત્ત્વ' બીભત્સ પ્રધાનક્રિયામાં કાયવચનનો ઉપયોગ કરવો, ‘વિષુવૃષુ' કામસેવનમાં તીવ્ર ઈચ્છા રાખવી, ‘ ત્વરિણામનું’ પરપુરુષો પાસે જવાનો જેનો સ્વભાવ છે તે ઇત્વરી એટલે વ્યભિચારિણી સ્ત્રી તેને ત્યાં જવું. ‘ રૂત્ત્વરિī ’ શબ્દમાં ‘ હ્ર ’ પ્રત્યય ખરાબ અર્થમાં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com