SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર ૧૫૯ परिवादादयश्चत्वारो न्यासापहारिता पंचमीति सत्यस्याणुव्रतस्य पंच 'व्यतिक्रमाः' તીવાRT ભવન્તિાા ફદ્દા __ अधुना चौर्यविरत्यणुवतस्य स्वरूपं प्ररूपयन्नाह निहितं वा पतितं वा सुविस्मृतं वा परस्वमविसृष्टं। न हरित यन्न च दत्ते तदकृशचौर्य्यादुपारमणम्।। ५७।। પદેશ). આદિ ચાર અને ન્યાસાપહારિતા પાંચમું-એમ બધા મળી “સત્યસ્થ' સત્યાણુવ્રતના પાંચ “વ્યતિક્રમી:' અતિચારો છે. ભાવાર્થ :- સત્યાણુવ્રતના પાંચ અતિચાર છે ૧. પરિવાદ-મિથ્યા ઉપદેશ; અમ્યુદય અને કલ્યાણકારક કાર્યોમાં અન્યથા ઉપદેશ દેવો. ૨. રહોભ્યાખ્યા-સ્ત્રી-પુરુષો દ્વારા એકાન્તમાં કરેલી ક્રિયાને પ્રગટ કરવી. ૩. પૈશુન્ય (સાકાર મંત્ર ભેદ) –ચાડી કરવી અથવા શરીરની અને ભવાની ચેષ્ટાથી બીજાનો અભિપ્રાય જાણી લઈ ઈર્ષાથી તે પ્રગટ કરવો. ૪. કૂટલેખ ક્રિયા-બીજાને ઠગવા માટે ખોટો દસ્તાવેજ કરવો. ૫. ન્યાસાપહાર-ગીરો મૂકેલી વસ્તુને ગીરો મૂકનાર ભૂલથી ઓછી વસ્તુ માગે તો તેને તેટલી જ આપવી. નોંધ :- ઉપરની ક્રિયાઓમાં નબળાઈને લીધે પ્રવર્તે છે તેથી તે અતિચાર છે. પ૬. હવે અચૌર્યાણુવ્રતના સ્વરૂપનું પ્રરૂપણ કરી કહે છે અન્વયાર્થ - [નિદિત વા] રાખેલી, [ પતિ વા] પડેલી અથવા [શુવિકૃd વા] તદ્દન ભૂલાઈ ગયેલી [પરā] એવી પરવસ્તુને [ વિરૃદમ] આપ્યા વિના [યત ન દરતિ વર્ત] ન લેવી કે ન કોઈ બીજાને આપવી [તત્]તે [અશો ] સ્કૂલ ચોરીથી [ ૩પ૨મામ ]વિરક્ત થવું છે. (અર્થાત અચૌર્યાણુવ્રત છે). १. मिथ्योपदेशरहोभ्याख्यानकूटलेखक्रियान्यासापहारसाकारमंत्रभेदाः। (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૭/૨૬) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy