________________
૧૫૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
[ભગવાનશ્રીકુંદકુંદ
परिवादरहोभ्याख्यापैशुन्यं कूटलेखकरणं च । न्यासापहारितापि च व्यतिक्रमाः पञ्च सत्यस्य ।। ५६ ।।
'परिवादो' मिथ्योपदेशोऽभ्युदयनिः श्रेयसार्थेषु क्रियाविशेषेष्वन्यस्यान्यथाप्रवर्तनमित्यर्थः। ‘ રહોમ્યાહ્યા ’ रहसि एकान्ते स्त्रीपुंसाज्यानुष्ठितस्य क्रियाविशेषस्याज्याख्या प्रकाशनं। — पैशुन्यं' अंगविकारभ्रूविक्षेपादिभिः पराभिप्रायं ज्ञात्वा असूयादिना तत्प्रकटनं साकारमत्रभेद इत्यर्थः। 'कूटलेखकरणं ' च अन्येनानुक्तमननुष्ठितं यत्किंचिदेव तेनोक्तमनुष्ठितं चेति वचनानिमित्तं कूटलेखकरणं कूटलेखक्रियेत्यर्थः। ‘ ન્યાસાપહારિતા ' द्रव्यनिक्षेप्तुर्विस्मृतसंख्यस्याल्पसंख्यं द्रव्यमाददानस्य एवमेवेत्यज्युपगमवचनं। एवं
.
સત્યાણુવ્રતના અતિચારો શ્લોક ૫૬
અન્વયાર્થ :- [પરિવાવરહોમ્યાક્યા] મિથ્યા ( ખોટો ) ઉપદેશ દેવો, કોઈની ગુપ્ત ક્રિયાને પ્રગટ કરી દેવી, [ વૈશુન્યમ્ ] અન્યનો અભિપ્રાય જાણી તેને ઈર્ષાથી પ્રગટ કરવો, [ફૂટલેવરનમ્] ખોટો લેખ (દસ્તાવેજ) લખવો, [૬] અને [ ન્યાસાપરિહારિતાપિ ] ગીરો રાખેલી વસ્તુને પણ અંશે હડપ કરી જવાનાં (પચાવી પાડવાનાં વચનો બોલવાં ) – એ [પદ્મ ] પાંચ [ સત્યસ્ય ] સત્યાણુવ્રતના [ વ્યક્તિમા: ] અતિચારો છે.
ટીકા :- ‘પરિવાવો' મિથ્યા ઉપદેશ અર્થાત્ સ્વર્ગ અને મોક્ષની પ્રયોજનવાળી ક્રિયાવિશેષોમાં કોઈનું અન્યથા સ્થાપન કરવું તે પરિવાદ ( મિથ્યા ઉપદેશ ) છે. ‘ રહોમ્યાવ્યા ’ એકાંતમાં સ્ત્રી-પુરુષ દ્વારા કરેલી કોઈ વિશિષ્ટ ક્રિયાને પ્રગટ કરવી તે રહોભ્યાખ્યા છે. ‘વૈશુન્યમ્' શરીરની ચેષ્ટાથી અને ભવાંની ક્રિયા આદિથી બીજાનો અભિપ્રાય જાણીને, ઈર્ષાથી તે પ્રગટ કરવો તે સાકાર મંત્રભેદ છે-એવો અર્થ છે. ‘ ફૂલેવર્ણમ્' બીજા દ્વારા કાંઈપણ નહિ કહેલા અને નહિ કરેલાને ‘તેણે કહ્યું છે અને તેણે કર્યું છે' એમ તેને ઠગવાના હેતુથી જૂઠો દસ્તાવેજ (લેખ) લખવો તે ફૂટલેખ ક્રિયા છે–એવો અર્થ છે. ‘ ન્યાસાપહારિતા' વસ્તુ ગીરો મૂકનાર (Deposifor) વસ્તુની સંખ્યા ભૂલી જાય અને ઓછી વસ્તુ માગે તો લેનારને હા, એટલી જ છે, એ જ છે-એવું વચન કહેવું તે (ન્યાસાપહારિતા ) છે. એ પ્રમાણે પરિવાદ (મિથ્યો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com