________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૫
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
एवमहिंसाणुव्रतं प्रतिपाद्येदानीमनृतविरत्यणुव्रतं प्रतिपादयन्नाहस्थूलमलीकं न वदति न पगन् वादयति सत्यमपि विपदे। यत्तद्वदंन्ति सन्तः स्थूलमृपावादवैग्मणम्।। ५५ ।। 'स्थूलमृपावादवैरमणं' स्थूलश्चासौ मृपावादश्च तस्माद्वैरमणं विरमणमेव वैरमणं।
સ્થૂલ હિંસા ત્યાગના અર્થાત અહિંસાણુવ્રતના મુખ્ય પાંચ અતિચારો છે. ' ૧. છેદન-મનુષ્ય યા પશુનાં નાક-કાન છેદવાં, ૨. બંધન-બાંધી રાખવું, ઇચ્છિત સ્થાને જવા ન દેવું, ૩. પીડન-દંડા-ચાબૂક આદિથી મારવું-પીડા કરવી, ૪. અતિભાર લાદવો-ગજા ઉપરાંત અધિક ભાર ભરવો, ૫. અન્નપાનનો નિરોધ-સમયસર પૂરતાં આહાર-પાણી આપવાં નહિ.
નોંધ :- આ શ્લોક (૫૪) માં જે પર પદાર્થોની ક્રિયાઓ છે તે જીવ કરી શકતો નથી, પરંતુ તેને અંગે જીવને જે ભાવ થાય છે તે પ્રમાદ ભાવને અતિચાર કહેવામાં આવે છે.
અતિચાર સંબંધી બધી ગાથાઓમાં આ પ્રમાણે સમજવું. ૫૪.
એ પ્રમાણે અહિંસાણુવ્રતનું પ્રતિપાદન કરીને હવે અમૃતવિરતિ અણુવ્રતનું (સત્યાણુવ્રતનું) પ્રતિપાદન કરતાં કહે છે
સત્યાણુવ્રતનું લક્ષણ
શ્લોક ૫૫ અવયાર્થ - [૨] પુરુષ જે [શૂનં] સ્કૂલ [ગનીમૂ] જૂઠ-અસત્ય [૧ વતિ] ન તો પોતે બોલે છે અને [] ન [પSIન] બીજાંઓની પાસે [વાવયતિ] બોલાવે છે તથા [ વિપજે] (અન્યની) આપત્તિ માટે (અર્થાત્ અન્યનો ઘાત થાય તેવું) [સત્યમ
પિ] સત્ય પણ [ન વતિ ન પર ન વાવયતિ] પોતે બોલતો નથી અને બીજાઓને બોલાવતો નથી, [તત] તેને [સન્ત:] ગણધરાદિક મહાપુરુષો [પૂનમૃષાવાવૈરમણમ] સ્થૂલ જૂઠથી વિરતિરૂપ (અર્થાત્ સત્યાણુવ્રત) [વત્તિ ] કહે છે.
ટીકા - “યત ઘૂસમૃષાવાવવૈરમાન' જે સ્થૂલ અસત્ય વચન તેનાથી વિરતિ
૧. ઉજ્વવધષ્ઠવાતિમા૨ારોપણનપાનનિરોધ: (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૭-૨૫).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com