________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૭
કાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર
सङ्कल्पात्कृतकारितमननाद्योगत्रयस्य चरसत्त्वान्।
न हिनस्ति यत्तदाहुः स्थूलवधाद्विरमणं निपुणाः।। ५३।। 'चरसत्त्वान्' त्रसजीवान्। 'यन्न हिनस्ति'। तदाहुः ‘स्थूलवधाद्विरमणं'। के તે? “નિપુણ:' હિંસાવિવિરતિવ્રતવિવારા : સ્માન હિનસ્તિ? “સંeત્પતિ' ૧ संकल्पं हिंसाभिसंधिमाश्रित्य। कथंभूतात् संकल्पात् ? 'कृतकारितानुमननात्' कृतकारितानुमननरुपात्'। कस्य सम्बन्धिनः ? ' योगत्रयस्य ' मनोवाक्कायत्रयस्य। अत्र कृतवचनं कर्तुः स्वातंत्र्यप्रतिपत्यर्थ। कारितानुविधानं परप्रयोगापेक्षमनुवचनं।
અહિંસાણુવ્રતનું લક્ષણ
શ્લોક ૫૩ અન્વયાર્થ :- [યત] જે [યોત્રયસ્થ] મન, વચન અને કાય એ ત્રણ યોગના [ તવારિતાનુમનના] કૃત, કારિત અને અનુમોદનારૂપ [સંન્યાત્] સંકલ્પથી [ વરસીન] ત્રસ જીવોને [ન હિસ્તિ ] ન હણવું, [તત્] તેને (ક્રિયાને) [ નિપુણT:] વસ્તુસ્વરૂપનો વિચાર કરવામાં નિપુણ આચાર્યાદિક [ઘૂનવઘાર્] સ્કૂલ હિંસાથી [ વિરમગમ] વિરતિ અર્થાત્ અહિંસાણુવ્રત [સાદુ:] કહે છે.
ટીકા :- “વરસ્વાન' ત્રસ જીવોને “થનતિસ્તિ' જે ન હણવું “તત' તેને (તે ક્રિયાને) “શૂનવધાફિરમમ' સ્થૂલ હિંસાથી વિરમણ (વિરતિ) કહે છે. (અર્થાત્ અહિંસાણુવ્રત કહે છે.) કોણ તે (કહે છે) ? “નિપુણT:' હિંસાદિ વિરતિરૂપ વ્રતના (અહિંસાણુવ્રતાદિના) વિચારમાં દક્ષ (કુશલ) આચાર્યાદિક. કેવી રીતે હણતા નથી ? સંન્યાત' સંકલ્પથી અર્થાત્ “હું મારું-હું હિંસા કરું” એવા સંકલ્પનો-અભિપ્રાયનો આશ્રય કરીને (હણતા નથી ); કેવા સંકલ્પથી? [મૃતવારિતાનુમતનાત્' -કૃત, કારિત અને અનુમોદનારૂપ (સંકલ્પથી), કોના સંબંધી? “યોત્રિયસ્થ' મન, વચન અને કાય એ ત્રણ યોગના (સંબંધી).
અહીં “કૃત” વચન કર્તાના સ્વાતંત્ર્યની પ્રતિપત્તિ અર્થે છે, “કારિત' નું વિધાન પરની ક્રિયાની અપેક્ષા સૂચવતું વચન છે, “અનુમનન” નું વચન (અનુમોદન” નું
१ संकल्पात्-हिंसाभिसन्धिमाश्रित्य ग घ पुस्तकयोः। २ कारितानिधानं ग घ पुस्तकयोः।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com