SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર તથ गृहमेध्यनगाराणां चारित्रोत्पत्तिवृद्धिरक्षाङ्गम्। चरणानुयोगसमयं सम्यग्ज्ञानं विजानाति।।४५।। 'सम्यग्ज्ञानं' भावश्रुतरूपं। 'विजानाति' विशेषेण जानाति। कं ? 'चरणानुयोगसमयं' વિરુદ્ધતા નથી. એ પ્રમાણે આ કરણાનુયોગનું પ્રયોજન જાણવું.” પરમેશ્વર તો વીતરાગ છે. ભક્તિ કરવાથી પ્રસન્ન થઈ કાંઈ કરતા નથી પણ ભક્તિ કરતાં જે મંદ કષાય થાય છે તેનું સ્વયં જ ઉત્તમ ફળ થાય છે. હવે કરણાનુયોગના અભ્યાસમાં તેનાથી (ભક્તિથી) પણ અધિક મંદ કષાય થઈ શકે છે, તેથી તેનું ફળ અતિ ઉત્તમ થાય છે. વળી વ્રત-દાનાદિક તો કષાય ઘટાડવાનાં બાહ્ય નિમિત્તસાધન છે અને કરણાનુયોગનો અભ્યાસ કરતાં ત્યાં ઉપયોગ જોડાઈ જાય ત્યારે રાગાદિક દૂર થાય છે, તેથી તે અંતરંગ નિમિત્ત સાધન છે; માટે તે વિશેષ કાર્યકારી છે. ૪૪. ચરણાનુયોગનું સ્વરૂપ શ્લોક ૪૫ અન્વયાર્થ - [ સચ"જ્ઞાનન] સમ્યજ્ઞાન, [મૃદમેથ્યનTRાળામ] ગૃહસ્થ, (શ્રાવક) અને મુનિઓનાં [વારિત્રોúત્તવૃદ્ધિરક્ષામ] ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાના કારણભૂત એવા [ વરાનુયોરા સમયમ] ચરણાનુયોગ શાસ્ત્રને [ વિનાનાતિ] જાણે છે. ટીકા :- “સવજ્ઞાન' ભાવઋતરૂપ જ્ઞાન, ‘વિનાનાતિ' વિશેષ પ્રકારે જાણે છે. કોને? “વરણનુયો સમય' ચારિત્રના પ્રતિપાદક આચારાદિ શાસ્ત્રને કેવા (શાસ્ત્રને)? इतोग्रे क पुस्तके इयं गाथा समुपलभ्यते-तवचारित्तमुणीणं किरियाणं रिद्धिसहियाणं। उवसग्गं सण्णासं चरणाणिउगं पसंसंति।' गाथेयं चरणानुयोगलक्षणपरा। केनचित् ‘गृहमेध्यनगाराणाम्' इति श्लोकत्य टीकायामक्तारिता, लेखकप्रमादेन च करणानुयोगलक्षणे संमिलिता भवेत् इति प्रतिमाति। મોક્ષમાર્ગ પ્રકાશક – ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૨૭૨, ૨૭૩. વધુ માટે જુઓ પૃષ્ઠ ૨૭૭ થી ૨૮૦. ૨૯૨, ૨૯૩. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૨૯૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy