________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા
રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૨૭
.
‘તથા ’ તેન પ્રથમાનુયોગપ્રÝળ, ‘ મતિ ’ ર્મનનું શ્રુતજ્ઞાના અનૈતિ ખાનાતિ। અં? ‘करणानुयोगं ' लोकालोकविभागं पंचसंग्रहादिलक्षणं । कथंभूतमिव ? — आदर्शमिव' यथा आदर्शो दर्पणो मुखादेर्यथावत्स्वरूपप्रकाशकस्तथा करणानुयोगोऽपि स्वविषयस्यायं प्रकाशकः।‘लोकालोकविभक्तेः ' लोक्यन्ते जीवादयः पदार्था यत्रासौ लोकस्त्रिचत्वारिंशदधिकशतत्रयपरिमितरज्जुपरिमाणः,- तद्विपरीतोऽलोकोऽनन्तमानावच्छिन्नशुद्धाकाशस्वरूपः तयोर्विभक्तिर्विभागो भेदस्तस्या: आदर्शमिव। तथा 'युगपरिवृत्तेः' युगस्य कालस्योत्सर्पिण्यादेः परिवृत्तिः परावर्तनं तस्या आदर्शमिव। तथा ‘— चतुर्गतीनां च ' લોક–અલોકના વિભાગના-સ્વરૂપના, [યુગપરિવૃત્ત ] યુગોના ( અર્થાત્ કાલના પરિવર્તનના ) સ્વરૂપના [૬] અને [ ચતુર્વતીનાક્] ચાર ગતિઓના સ્વરૂપના પ્રકાશક એવા [ જાનુયોગમ્ TM ] કરણાનુયોગને પણ [અનૈત્તિ ] જાણે છે.
.
ટીકા :- ‘તથા' તે પ્રથમાનુયોગના પ્રકારે ‘મતિ: મનનું શ્રુતજ્ઞાન' મતિ એટલે મનન-શ્રુતજ્ઞાન, ‘અનૈતિ' જાણે છે. કોને (જાણે છે) ? ‘રંગાનુયોમાં' કરણાનુયોગને અર્થાત્ પંચસંગ્રહાદરૂપ લોક-અલોકના વિભાગને; કોની માફક ? ‘આવર્ત્તમિવ' જેમ આદર્શ એટલે દર્પણ મુખાદિના યથાવત્ સ્વરૂપને પ્રકાશે છે, તેમ કરણાનુયોગ પણ પોતાના વિષયને પ્રકાશે છે.
‘નોાનોવિમì:' જેમાં જીવાદિ પદાર્થો જણાય તે લોક, તે ત્રણસો તેંતાલીશ (૩૪૩) થી અધિક ઘન રાજુ પ્રમાણ છે. તેનાથી વિપરીત સ્વરૂપવાળો અલોક છે, તે અનંત પ્રમાણ અને અવચ્છિન્ન શુદ્ધ આકાશસ્વરૂપ છે. તે બંનેના વિભાગને ( ભેદને ) આદર્શની જેમ પ્રકાશે છે, તથા ‘યુગપરિવૃત્તે: ' યુગના-કાલના-ઉત્સર્પિણી આદિના પરિવર્તનને દર્પણની જેમ પ્રકાશે છે. અને ‘ચતુર્વતીનામ્ ૨' નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ ચાર ગતિઓના (સ્વરૂપને ) દર્પણની જેમ પ્રકાશે છે–વર્ણવે છે.
ભાવાર્થ :- જેમ દર્પણ મુખાદિ વસ્તુઓને જેમ છે તેમ બતાવે છે, તેમ જે શાસ્ત્ર પાંચ દ્રવ્યોના ( જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાલના ) સમૂહરૂપ લોક અને તેનાથી વિપરીત સ્વરૂપવાળા શુદ્ધ અનંત અલોકના વિભાગને, ઉત્સર્પિણી-અવસર્પિણી-રૂપ કલ્પકાલના પરિવર્તનને અને નકાદિ ચાર ગતિઓના સ્વરૂપને, જેમ છે તેમ બતાવે તેને કરણાનુયોગ કહે છે. આ અનુયોગ પણ સભ્યજ્ઞાનનો વિષય છે, અર્થાત્ કરણાનુયોગ, લોક–અલોકના વિભાગને, યુગના પરિર્વતનને અને ચતુર્ગતિઓના સ્વરૂપને
१. मतिज्ञानं न श्रुतज्ञानम् इति ग पुस्तके।
Please inform us of any errors on rajesh@Atma Dharma.com