SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦. રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદस्वरूपं यद्वेद 'तद्ज्ञानं' न न्यूनं विकलं तत्स्वरूपं यद्वेद। तर्हि जीवादिवस्तुस्वरूपेऽ विद्यमानमपि सर्वथानित्यत्वक्षणिकत्वाद्वैतादिरूपं कल्पयित्वा यद्वेत्ति तदधिकार्थवेदित्वात् ज्ञान भविष्यतीत्यत्राह- ‘अनतिरिक्तं' वस्तुस्वरूपादनतिरिक्तमनधिकं यद्वेद तज्ज्ञानं न पुनस्तद्वत्स्वरूपादधिकं कल्पनाशिल्पिकल्पितं यद्वेद। एवं चैतद्विशेषणचतुष्टयसामर्थ्या द्यथाभूतार्थवेदकत्वं तस्य संभवति तद्दर्शयति- 'याथातथ्यं यथावस्थितवस्तुस्वरूपं यद्वेद तद्ज्ञानं भावश्रुतं। तद्रूपस्यैव ज्ञानस्य जीवाद्यशेषार्थानामशेषविशेषतः केवलज्ञानवत् साकल्येन स्वरूपप्रकाशनसामर्थ्यसम्भवात्। तदुक्तं स्याद्वादकेवलज्ञाने सर्वतत्त्वप्रकाशने। भेदः साक्षादसाक्षाच्च ह्यस्त्वन्यतमं भवेत्।।१।। इति।। પ્રશ્ન :- તો પછી જીવાદિ વસ્તુસ્વરૂપમાં અવિદ્યમાન હોવા છતાં સર્વથા નિત્યત્વ, સર્વથા ક્ષણિકત્વ અને સર્વથા અંત ઇત્યાદિરૂપ કલ્પીને જે જાણે તે અધિકાર્થનું જાણનારું હોવાથી જ્ઞાન છે ને? ઉત્તર :-વસ્તુસ્વરૂપથી અનધિકપણે જે જાણે છે તે જ્ઞાન છે, પરંતુ તે વસ્તુસ્વરૂપથી અધિક કલ્પનારૂપ શિલ્પીથી કલ્પિત કરાયેલું જે જાણે છે તે જ્ઞાન નથી. એ રીતે આ ચાર વિશેષણોના સામર્થ્યથી તે યથાભૂત પદાર્થનું જાણનારું હોય છે એમ હવે દર્શાવે છે ___ 'याथातथ्यम्' यथास्थिति वस्तुस्१३५ने ४ ) छ मावश्रुत३५ ान छ; કારણ કે એવા રૂપવાળા જ્ઞાનને જ કેવળજ્ઞાનની માફક જીવાદિ સમસ્ત પદાર્થોના સ્વરૂપને સમસ્ત વિશેષો સહિત પ્રકાશવાનું સામર્થ્ય છે. તેથી (આમીમાંસામાં) કહ્યું છે કે स्याद्वादकेवलज्ञाने, सर्वतत्त्वप्रकाशने। भेदः साक्षादसाक्षाच्च, ह्यवस्त्वन्यतमं भवेत्।।१।।इति।। नपुनर्ग्युनं घ.। जीवादिवस्तु घ प्रतौ ‘तर्हि जीवादिवस्तुत्वरूपेऽ विद्यमानमपि सर्वथानित्यत्वक्षणिकृत्वाद्वैतादिरूपं कल्पयित्वा यद्वेत्ति तदधिकार्थवेदितवात् ज्ञानं भविष्यतीत्यत्राह अनतिरिक्तं वस्तुस्वरूपादनतिरिक्तं' इत्यस्य स्थाने 'जीवादिवस्तु-स्वरूपादनधिकं यद्वेद तज्ज्ञानं' इत्येव पाठः। विदित्वात् ग.। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy