________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
રત્નકરણ્ડક શ્રાવકાચાર इति प्रमाचन्द्रविरचितायां समन्तभद्रस्वामिविरचितोपासकाध्ययनटीकायां
પ્રથમ: પરિઇચ્છાાાાા આવો અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવો તે પણ સમ્યકત્વનો જ મહિમા છે, માટે મોક્ષાર્થીએ પ્રથમ તેને જ ધારણ કરવું જોઈએ. આત્માર્થીને સાંસારિક સુખ તો ધાન્ય સાથે ઘાસની જેમ સહજ પ્રાપ્ય છે. ૪૧.
એ પ્રમાણે શ્રી સમન્તભદ્ર સ્વામી વિરચિત ઉપાસકાધ્યયનની પ્રભાચંદ્ર વિરચિત ટીકામાં
પહેલો પરિચ્છેદ પૂર્ણ થયો. ૧.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com