________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદदेवानामिन्द्रा देवेन्द्रास्तेषां चक्रं संघातस्तत्र तस्य वा महिमानं विभूतिमाहात्म्यं । कथंभूतं ? 'अमेयमानं' अमेयोअपर्यन्तं मानं पूजा ज्ञानं वा यस्य तममेयमानं। तथा 'राजेन्द्रचक्रं' लब्ध्वा राज्ञामिन्द्राश्चिक्रवर्तिनस्तेषां चक्रं चक्ररत्नं। किं विशिष्टं ? 'अवनीन्द्रशिरोऽर्चनीयं' अवन्यां निजनिजपृथिव्यां इन्द्रा मुकुटबद्धा राजानस्तेषां शिरो-भिरर्चनीयं। तथा 'धर्मेन्द्रचक्रं' लब्ध्वा धर्मस्तस्योत्तमक्षमादिलक्षणस्य चारित्रलक्षणस्य वा इन्द्रा अनुष्ठातार: प्रणेतारो वा तीर्थंकरादयस्तेषां चक्रं संघातं धर्मेन्द्राणां वा तीर्थ कृतां सूचकं चक्रं धर्मचक्रं। कथंभूतं ? 'अधरीकृतसर्वलोकं' अधरीकृतो मृत्यतां नीतः सर्व लोकस्त्रिभुवनं येन तत्। एतत्सर्व लब्ध्वा पश्चाच्छिवं વોપતિ ભવ્ય રૂતિના રેવેન્દ્રવમદિમાનમ' દેવોના ઇન્દ્રો તે દેવેન્દ્રો, તેના સમૂહના મહિમાને-વિભૂતિના માહાભ્યને પ્રાપ્ત કરે છે. “અમેચમીનમ' જેનું માન (જે માહાભ્યનો પ્રભાવ) -પૂજા, જ્ઞાન અપરિમિત (અમાપ) હોય છે, તથા “રાજેન્દ્રમ' રાજાઓના ઇન્દ્રો તે રાજેન્દ્રોચક્રવર્તીઓ, ચક્રવર્તીઓના ચક્રરત્નને પ્રાપ્ત કરે છે “અવનદ્રશિરોડક્વેનીયમ' કે જે પોતપોતાની પૃથ્વીઓના અધિપતિ મુકુટબદ્ધ રાજાઓનાં મસ્તકો દ્વારા પૂજનીય હોય છે, તથા “ધર્મેન્દ્રમ' ધર્મેન્દ્રચક્રને-ઉત્તમ ક્ષમાદિરૂપ અથવા ચારિત્રરૂપ ધર્મના ઇન્દ્રોના અનુષ્ઠાતા અથવા પ્રણેતા-તીર્થકર આદિના સમૂહને અથવા ધર્મેન્દ્રોનાતીર્થકરોના સૂચક ધર્મચક્રને પ્રાપ્ત કરે છે “મધરીકૃતસર્વતોમ' કે જે સર્વ લોકને ( ત્રણ ભુવનને) દાસરૂપ બનાવ્યા છે (પોતાના મહિમા આગળ ત્રણ ભુવનને જેણે તુચ્છ (હલકા) કરી દીધા છે-નીચે પાડી દીધા છે) –એ બધું પ્રાપ્ત કરીને પછી સમ્યગ્દષ્ટિ જીવ મોક્ષ પામે છે.
ભાવાર્થ :- આ અંતિમ શ્લોકમાં આચાર્ય શ્લોક ૩૬ થી ૪૧ સુધીનો ઉપસંહાર કરતાં કહે છે કે- સમ્યકત્વના પ્રભાવે સમ્યગ્દષ્ટિ જીવ ઉત્તમ સાંસારિક સુખ હેયબુદ્ધિએ ભોગવી–અર્થાત્ ઉત્તમ મનુષ્યપણું, ઇન્દ્રની અપરિમિત વિભૂતિ, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ દ્વારા પૂજનીય ચક્રવર્તીપદ અને ગૈલોક્ય પૂજ્ય તીર્થંકરપદ પ્રાપ્ત કરીને અન્ને મોક્ષ પામે છે.
સમ્યકત્વ આત્માનો શુદ્ધ પરિણામ છે, તેનાથી સંવર-નિર્જરા પૂર્વક મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીં જે સમ્યકત્વનું ફળ લૌકિક સુખ બતાવ્યું છે તે ઉપ१. तत्सर्वे लब्ध्वा पश्चाच्च शिवमुपैति भव्य इति घ.।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com