________________
૧૧૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદतथा धर्मचक्रिणोऽपि सद्दर्शनमाहात्म्याद भवन्तीत्याह
अमरासुरनरपतिमिर्यमधरपतिभिश्च नूतपादाम्भोजाः। दृष्ट्या सुनिश्चितार्था वृषचक्रधरा भवन्ति लोकशरण्याः।। ३९ ।।
दृष्ट्या' सम्यग्दर्शनमाहात्म्येन। 'वृषचक्रधरा भवन्ति' वृषो धर्म: तस्य चक्रं वृषचक्रं तद्धरन्ति ये ते वृषचक्रधरास्तीर्थंकराः। किंविशिष्टाः ? 'नूतपादाम्भोजाः' पादावैवाम्भोजे, नूते स्तुते पादाम्भोजे येषां। कैः ? 'अमरासुरनरपतिभिः' अमरपतथ: ऊर्ध्वलोक स्वामिनः सौधर्मादयः, 'असुरपतयोऽधोलोकस्वामिनो धरणेन्द्रादयः, नरपतयः છ ખંડનો સ્વામી હોય છે અને બધા દેશોમાં પોતાની આજ્ઞા (ચક્ર) પ્રવર્તાવવાને સમર્થ હોય છે. વળી તે બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓના અધિપતિ અને ૧ નવનિધિ અને * ચૌદ રત્નોનો સ્વામી હોય છે. ૩૮ તથા સમ્યગ્દર્શનના માામ્યથી ધર્મચક્રી (તીર્થકર) પણ થાય છે એમ કહે છે
સમ્યગ્દષ્ટિ તીર્થંકર પણ થાય છે
શ્લોક ૩૯ અન્વયાર્થ :- [ દશ્ય] જીવ સમ્યગ્દર્શનના માહાભ્યથી [સમરસુરનરપતિમિ:] દેવેન્દ્ર, ધરણેન્દ્ર, અને ચક્રવર્તી દ્વારા [૪] તેમજ [ મધરપતિમિ:] મુનિઓના સ્વામી ગણધરો દ્વારા [ નૂતપવિઝ્મોના:] જેમનાં ચરણકમળોની સ્તુતિ કરવામાં આવે છે એવા, [ સુનિશ્ચિતાર્થો:] જેમને ધર્માદિ પદાર્થોનો સારી રીતે સંપૂર્ણપણે) નિશ્ચય થયો છે એવા તથા [નોરખ્યા:] ત્રણ લોકના શરણભૂત એવા [વૃષવઘરઘરી:] ધર્મચક્રના ધારક તીર્થકરો [ભવન્તિ] થાય છે.
ટીકા :- ‘દડ્યા' સમ્યગ્દર્શનના માહાભ્યથી “વૃષBધરા ભવન્તિ' -વૃષ: એટલે ધર્મ-તેનું ચક્ર તે વૃષચક્ર-ધર્મચક્ર, તેને જે ધરે તે ધર્મચક્રના ધારકો-તીર્થંકરો થાય છે. તે કેવા છે? “નૂતાવાઝ્મોના:' પાદ એ જ કમળો-ચરણકમળો જેનાં સ્તવવામાં આવે છે તેવા, કોની દ્વારા (પ્રશંસિત ) ? “મમરાસુરનરપતિમ:' અમરપતિ એટલે ઊર્ધ્વલોકના સ્વામી–સૌધર્મ આદિ, અસુરપતિ એટલે અધોલોકના સ્વામી-ધરણેન્દ્ર
૧.
નવનિધિ-કાલ, મહાકાલ, પાંડુક, માણવ, શંખ, નૈસર્ણ, પદ્મ, પિંગ અને સર્વરત્ન. ચૌદ રત્ન-ચક્ર, છત્ર, ખગ્ન, દંડ, ચૂડામણિ, સેનાપતિ, ચર્મરત્ન, શિલ્પકાર, કાકિણી, ગૃહપતિ, પુરોહિત, અશ્વ, ગજ અને સ્ત્રી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com