SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરડક શ્રાવકાચાર કહાનજૈનશાસ્ત્રમાળા ] नवनिधिसप्तद्वयरत्नधीशाः सर्वभूमिपतयश्चकम्। वर्तयितुं प्रभवन्ति स्पष्टदृशः क्षत्रमौलिशेखरचरणाः।। ३८।। ૧૧૧ યે ‘સ્પષ્ટદો' નિર્મલસમ્યત્વા: ત વ ‘' રત્ના ‘વચિત્તું' आत्माधीनतया तत्साध्यतिखिलकार्येषु प्रवर्तयितुं । ' प्रभवन्ति' ते समर्था भवन्ति। कथंभूताः? सर्वभूमिपतयः सर्वा चासौ भूमिश्च षट्खण्डपृथ्वी तस्याः पतयः चक्रवर्तिनः। पुनरपि कथंभूताः? ‘नवनिधिसप्तद्वयरत्नाधीशा' नवनिधयश्च सप्तद्वयरत्नानि सप्तानां द्वयं तेन संख्यातानि रत्नानि चतुर्दश तेषामधीशाः स्वामिनः । क्षत्रमौलिशेखरचरणाः क्षताद्दोषात् त्रायन्ते रक्षन्ति प्राणिनो ये ते क्षत्रा राजानस्तेषां मौलयो' मुकुटानि तेषु शेखरा आपीठास्तेषु चरणानि येषां ।। ३८ ।। સમ્યગ્દષ્ટિ જ ચક્રવર્તીપદને પણ પ્રાપ્ત કરે છે શ્લોક ૩૮ અન્વયાર્થ :- [સ્પષ્ટદશ: ] જેઓ નિર્મળ સમ્યગ્દષ્ટિ જીવો છે તેઓ જ [નવનિધિસપ્તદ્વયત્તાધીશા: ] નવનિધિ અને ચૌદ રત્નોના સ્વામી થયા થકા તથા [ક્ષત્રમૌનિશેવવળા: ] જેમનાં ચરણોને રાજાઓના મુગટની કલગીઓ સ્પર્શે છે અર્થાત્ જેમનાં ચરણોમાં રાજાઓનાં મસ્તકો ઝૂકે છે એવા [ સર્વભૂમિપતય: ] સમસ્ત ભૂમિના (છ ખંડના ) માલિક થયા થકા (અર્થાત્ ચક્રવર્તી થયા થકા ) [ ચન્] ચક્ર (અર્થાત્ આજ્ઞા ) [ વયિતુમ્] વર્તાવવાને (ચલાવવાને ) [ પ્રભવન્તિ ] સમર્થ થાય છે. ટીકા :- જેઓ ‘ સ્પષ્ટદશો' નિર્મળ સમ્યગ્દષ્ટિ જીવો છે તેઓ જ ‘વ ં’ ચક્રરત્ન ‘ વર્તચિતુમ્ ' તેનાથી ( ચક્રથી ) સાધ્ય સર્વકાર્યોમાં સ્વાધીનપણે પ્રવર્તાવવાને ‘પ્રભવન્તિ’ સમર્થ થાય છે. કેવા છે તેઓ ? ‘ સર્વભૂમિપતય: ' સર્વભૂમિ અર્થાત્ છ ખંડ પૃથ્વીના પતિ (સ્વામી ) અર્થાત્ ચક્રવર્તી છે એવા. વળી કેવા છે? ‘નવનિધિસઋદ્ધ્યરત્નધીશા: ' નવનિધિઓ અને (સંખ્યાએ ) ચૌદ રત્નોના સ્વામી છે એવા. ‘ક્ષત્રનૌતિશેરવાળા: ક્ષત એટલે દોષથી જે પ્રાણીઓની રક્ષા કરે તે ક્ષત્રો એટલે રાજાઓ છે, તેમના મુકુટની કલગીઓ જેમનાં ચરણોને સ્પર્શે છે એવા તેઓ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com 3 ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિ જીવ નિર્મળ સમ્યક્ત્વના પ્રભાવથી સ્વર્ગથી ચ્યવી મનુષ્ય ભવમાં ચક્રવર્તી પણ થાય છે. તે વીસ હજાર દેશોના સમૂહરૂપ પૃથ્વીના १. मौलयो मस्तकानि तेषु शेखराणि मकुदानि ताति चरणेषु येषां घ० ।
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy