________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૦૯ तथा इन्द्रपदमपि सम्यग्दर्शनशुद्धा एव प्राप्नुवन्तीत्याह
अष्टगुणपुष्टितुष्टा दृष्टि विशिष्टाः प्रकृष्टशोभाजुष्टाः। अमराप्सरसां परिषदि चिरं रमन्ते जिनेन्द्रभक्ताः स्वर्गे।। ३७।।
ગાથા ૩૮, પૃષ્ઠ ૧૫૧; (ગુજરાતી) પૃષ્ઠ ૧૮૧.).
આ પ્રકારની મોક્ષમાર્ગની સ્થિતિ ચોથા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે, આ દર્શાવવા માટે ટીકાકારે સમ્યગ્દષ્ટિ જીવોને “મર્થીિ :' કહ્યા છે.
વળી આ ગાથાથી એ ફલિત થાય છે કે સમ્યગ્દષ્ટિ મોક્ષમાર્ગી છે અને તે મોક્ષમાર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. આના સમર્થનમાં પં. શ્રી દૌલતરામજીએ પણ “છઢાળા” ના ૩/૫ માં કહ્યું છે કે
મધ્યમ અંતર આતમ હું જે, દેશવ્રતી અનગારી, જઘન કહે અવિરત સમદષ્ટિ, તીનોં શિવમગચારી. ૩/૫.
ભાવાર્થ :- દેશવ્રતી અર્થાત્ પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક અને અનગારી અર્થાત્ છઠ્ઠી ગુણસ્થાનવર્તી મુનિ-બંને મધ્યમ અંતરાત્મા છે અને ચોથા ગુણસ્થાનવર્તી અવિરત સમ્યગ્દષ્ટિ જઘન્ય અંતરાત્મા છે. આ ત્રણે અંતરાત્માઓ મોક્ષમાર્ગી છે. જો મોક્ષમાર્ગ ચોથા ગુણસ્થાનથી શરૂ થતો ન હોય તો અવિરત સમ્યગ્દષ્ટિને પંડિતજી મોક્ષમાર્ગી કેમ કહે? ૩૬. તથા ઇન્દ્રપદને પણ સમ્યગ્દર્શનથી શુદ્ધ (થયેલા) જીવો જ પ્રાપ્ત કરે છે. એમ કહે છેશુદ્ધ સમ્યગ્દષ્ટિની ઈન્દ્રપદની પ્રાપ્તિ
શ્લોક ૩૭
અન્વયાર્થ :- [ દષ્ટિવિશિષ્ટT:] શુદ્ધ સમ્યગ્દષ્ટિ સહિત [જિનેન્દ્રમજી:] જિનેન્દ્રના ભક્ત જીવો [4] (સ્વર્ગમાં) [[પુસ્તિતુE:] આઠ ઋદ્ધિઓની પૂર્ણતાથી સંતુષ્ટ અને [પ્રકૃgશોમાનુE:] વિશેષશોભા (સુંદરતા) થી યુક્ત થઈને [ અમરાપ્તરસ] દેવો અને અપ્સરાઓની [પરિ]િ સભામાં [વિરમ] લાંબાકાળ સુધી [પ્રજો] રમે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com